Book Title: Shatak Chatushtay Sangraha
Author(s): Balkrishna B Vaidya, Shankarlal J Joshi
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 295
________________ ભર્તુહરિકૃત આખી પૃથ્વીનું નિષ્કટક-શત્રુરહિત રાજ્ય મેળવીને કોઈપણ રાજતિલક મહારાજાએ સુખ મેળવ્યું નથી. કારણ કે વૈભવની પાછળ દુઃખે ઉભેલાં જ હોય છે. એટલા માટેજ આખા વિશ્વના ઈશ્વર એવા ભગવાન્ મહાદેવ સર્વ વિભૂતિએને ત્યાગ કરી મેટા સપને તથા વિભૂતિ-ભસ્મને આભૂષણે તરીકે ધારણ કરીને, ઘણા કાળ થયાં તપશ્ચરણ કરે છે. ૭૦ : રારિનોવૃત્તઃ | (સંપત્તિ ભાગ્યાધીન છે.) कदाचित्कष्टेन द्रविणमधमाराधनवशान्मया लब्धं स्तोकं निहितमवनौ तस्करभयात् । ततो नैजे कश्चित्वचिदपि तदाखुर्बिलगृहे न यल्लब्धोऽप्यर्थो न भवति यदा कर्म विषमम् ॥ ७१॥ મેં અધમ પુરુષની સેવા કરીને દુઃખથી જે થોડું ધન મેળવ્યું હતું, તે ચારના ભયથી પૃથ્વીમાં દાટયું હતું. પરંતુ કેઈ ઉંદર તે ધનને ત્યાંથી પિતાના દરમાં ઘસડી ગયે. માટે જ્યારે ભાગ્ય અવળું થાય છે, ત્યારે મેળવેલું ધન પણ નાશ પામે છે. ૭૧ કરિારિવૃત્તઃ स्वयं भोक्ता दाता वसु सुबहु संपाद्य भविता कुटुम्बानां पोष्टा गुणनिधिरशेषेप्सितनरः। इति प्रत्याशस्य प्रबलदुरितानीतविधरं शिरस्यस्याकस्मात्पतति निधनं येन भवति ॥७२॥ “ઘણું ધન એકઠું કરીને માટે ધનાઢ્ય થઈશ, અનેક પ્રકારના ઉપભેગેને ભેગવનારે ભક્તા થઈશ, દીન દુબળાં ગરીબ ગુરબાંને દાન દેના દાતા થઈશ, ધન વડે કુટુંબીઓનું પોષણ કરીશ, ગુણને ભંડાર થઈને રહીશ અને સર્વે મનુષ્યો મને ચાહશે.” આવી અનેક આશા

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328