Book Title: Shatak Chatushtay Sangraha
Author(s): Balkrishna B Vaidya, Shankarlal J Joshi
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 285
________________ ૨૮ ભર્તૃહરિષ્કૃત સંપાદન કરતાં કરતાં જ્યારે તેને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, ત્યારે તે પુત્રને સમાધીને કહે છે, કે વ્હે પુત્ર! હવે મને ખાધેલું અન્ન પચતું નથી, ઔષધ પણુ પોતાનું પરાક્રમ કરવા સમર્થ નથી, હાલવા ચાલવામાં શક્તિ રહી નથી, આ શરીર જરાથી જીણુ થઇ ગયું છે, અને હુવે મને આંખે પણ દેખાતું નથી.” આમ ખળાપેા કરતાં કરતાં જ તે મરણ પામે છે, પરંતુ ઇશ્વરારાધના કરી શકતા નથી. ૫૦ : ટૂરિ{વૃત્ત : अद्य श्वो वा मरणमशिवं प्राणिनां कालपाशैकृष्टानां जगति भवति नान्यथात्वं कदाचित् । यद्यप्येवं न खलु कुरुते हा तथाप्यर्थलोभं हित्वा प्राणी हितमवहितो देवलोकानुकूलम् ॥ ५१ ॥ આ જગત્ વિશે પ્રાણીએ કાળના પાશથી આકર્ષાચેલાં છે. તેઓનું આજે અથવા તે આવતી કાલે મૃત્યુ અથવા તે અશિવ (અકલ્યાણુ) થવાનું છે. તેમાં કિ પણ ફેરફાર થવાનેા નથી. આવી જાતની સ્થિતિ છે, તથાપિ ખેદની વાત એ છે, કે પ્રાણી ધનના લેાભ ત્યજી દઈ, મનને સાવધાન કરીને આત્માનું હિત કરવા માટે પરલેાકમાં અનુકૂલ થઇ પડે તેવું સુકૃત સંપાદન કરવા માટે પ્રયત્ન કરતા નથી. ૫૧ : शार्दूलविक्रीडितवृत्त : रे रे वित्तमदान्धमोहबधिरा मिथ्याभिमानोद्धता व्यर्थेयं भवतां धनावनरतिः संसारकारागृहे । बद्धानां निगडेन गात्रममतासंज्ञेन यत्कर्हिचित् देवब्राह्मणभिक्षुकादिषु धनं स्वप्नेऽपि न व्येति वः ॥ ५२ ॥

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328