________________
૨૪
ભર્તુહરિકૃત પિતાની સ્ત્રીને ઉદ્દેશીને રાજા કહે છે) આ બાલાજેના સુંદર દાંત છે અને આંબાની કામળ કુંપળાને પણ તિરસ્કાર કરે તેવા જેના ઓષ્ઠ છે, તે–પિતાની બાલિશતાને ત્યાગ કરતી નથી; અને વિશાળ કટાક્ષે મારીને અમને મેહ ઉપજાવે છે, તથા ઉઘડતા શ્યામ કમળના જેવા શ્યામ રંગના લક્ષ્મીના પતિ અને ગોપીઓની સાથે રાસકીડા કરનારા શ્રી મુરારિ (શ્રીકૃષ્ણ) વિષે મનને અર્પણ કરીને અમે જે કામનારહિત થયા છીએ તેમને, પિતાની સાથે વિહાર કરવા માટે, અહીંથી ઘેર લઈ જવાની ઈચ્છા રાખે છે. ૪૨ : ટૂરિળીવૃત્તઃ
(સાધ્વી સ્ત્રીઓની પ્રશંસા.) जनयति सुतं कश्चिन्नारी संती कुलभूषणं निरुपमगुणैः पुण्यात्मानं जगत्परिपालनम् । कथमपि न सा निन्द्या वन्द्या भवेन्महतां यतः सुरसरिदिव ख्याता लोके पवित्रितभूतला ॥४३॥
પતિવ્રતા સ્ત્રી પિતાનાં પવિત્ર ચરિત્રેથી ગંગા નદીની પેટે પૃથિવીને પવિત્ર કરે છે, એટલું જ નહિ પરંતુ અનુપમ ગુણવાળા અને કુલના ભૂષણરૂપ પુત્રને ઉપન્ન કરે છે, કે જે પવિત્ર ચરિત્રવાળે પુત્ર આખા જગતનું રક્ષણ કરે છે. આવી સાધ્વી સ્ત્રી કેાઈ પણ રીતે નિંદા કરવા ગ્ય નથી, પરંતુ મહાન પુરુષને વંદન કરવા ગ્ય હોય છે. ૪૩ ઃ શાનિક હિતવૃત્ત ઃ किं स्थानस्य निरीक्षणेन मुरजियानाय भूमण्डले भ्रातश्चेद्विरतिर्मवेदृढतरा स्त्रक्चन्दनादौ सदा । सा चैषा यदि नास्ति हन्त सुतरां व्यर्थ तदन्वेषणं स्थानस्यानधिकारिणः सुरधुनीतीराद्रिकुादिषु ॥४४॥