________________
૧૨
ભર્તુહરિકૃત | અવ -સ્ત્રી ઉપર અતિ આસક્ત પુરુષ જગતનો કોઈ પણ વ્યવહાર જાણતો નથી. अनुष्टुभवृत्त
सति प्रदीपे सत्यग्नौ सत्सु तारारंवीन्दुषु। विना मे मृगशावाक्ष्या तमोभूतमिदं जगत् ॥१४॥
દી, અગ્નિ, નક્ષત્ર, સૂર્ય અને ચંદ્ર વિદ્યમાન છતાં પણ સ્ત્રી વિના આ જગત્ મને અંધકારમય જણાય છે. એટલે સ્ત્રીનાં કટાક્ષવડે વિધાયલે હું શું કરવું અને શું ન કરવું તે કાંઈ પણ જાણી શકતા નથી. ૧૪
અવ–સ્ત્રીનાં સ્તન વગેરે તાપ કરે છે, પરંતુ તે કરતા અધિક તાપ મધ્યમાં રહેલી રામાવલી પણ કરે છે. શાસ્ત્રવિક્રીહિસવૃત્ત उद्धृत्तः स्तनभार एष तरले नेत्रे चले भूलते रागाधिष्ठितमोष्ठपल्लवमिदं कुर्वन्तु नाम व्यथाम् । सौभाग्याक्षरपंक्तिकेव लिखिता पुष्पायुधेन स्वयं मध्यस्थाऽपि करोति तापमधिकं रोमावली केन सा ॥१५॥
અત્યંત વર્તુળ એ આ સ્તનભાર, ચંચળ નેત્રે, ચલાયમાન ભ્રકુટી અને રંગવાળે આ અધરપલ્લવ, એ સઘળાં ભલે પીડા કરે, પરંતુ કામદેવે પિતે જાણે સૌભાગ્યના
9 એટલે શ્રેષ્ઠ છે; અને વિવાહ થયા પછી વિયેગના ભયથી પાર્વતીને પોતાનાં અધે શરીરમાં ધારણ કરે છે (અર્ધનારીશ્વર છે), માટે રાગી(સંસારી)માં પણ શંકર જ શોભે છે એટલે શ્રેષ્ઠ છે.
૧ “ાળીન્દુષ' તિ જુ. છે. દિ. તથા શનિ . વાયા ૨ નાઝિર રિ જિ. રા. વન્તરHI