________________
વૈરાગ્યશતક
૨૭
તે રમણીય રાજધાની, તે જ મહારાજા, તે જ તેની આજી માજુમાં સ્થિત થયેલું સામંતાનું મંડળ, તે જ તેની પાસે બેઠેત્રી વિદ્વાનાની સભા, તે જ ચંદ્રબિંબસમાન મુખવાળી સુંદરીએ, તે જ ફ્રીડારસથી ઉચ્છંખલ બનેલા રાજપુત્રાના સમૂહ, તે જ બંદીજના અને તે જ શૃંગારાદિ રસેાથી પરિપૂર્ણ કથાએ, આ બધું જે કાળને વશ થઈ જવાથી કેવળ સ્મરણમાર્ગ માત્રમાં રહ્યું તે કાળને નમસ્કાર હા. અવ૦-કાળ એકનાં અને અને અનેકનું એકે નહિ, એમ કર્યાં જ કરે છે.
•मन्दाक्रान्तावृत्त
यत्रानेकः क्वचिदपि गृहे तत्र तिष्ठत्यथैको यत्राप्येकस्तदनुं बहवस्तत्र चान्ते न चैकः । इत्थं चेमौ रजनिदिवसौ दोलयन्द्राविवाक्षौ હાજીઃ જાણ્યા સદ્દે વધુTMs: શ્રીતિ પ્રભિચારે: ઇરા
જેમ
પક્તિઓ પ્રકાશે છે તેમ સ્ત્રીરૂપી નીમાં પડ્યુ ત્રિવલિરૂપી તરંગની પંક્તિએ શેાલી રહેલી હાય છે; નદી ચક્રવાક પક્ષીનાં જોડાંવાળી હાય છે, તેમ સ્ત્રી પણ ઊંચા ને માટા એ સ્તનરૂપી ચક્રવાક પક્ષોનાં જોડાંવાળી હાય છે; જેમ નદી કમળથી શાભે છે તેમ સ્ત્રી પણ સુખકમળથી શોભે છે અને જેમ નદી ચારે તરફ ક્રૂર મગર વગેરેથી યુક્ત હાય છે, તેમ સ્ત્રી પણ કઠેાર ચિત્તવાળી હાય છે.
પાંચ જ્ઞાનેન્દ્રિયે!ના વિષયેાથી જેનું ચિત્ત ઠગાયું હાય છે અને જેને સ્વાર્થ સર્યો નથી એવા પુરુષ, ઈંદ્રિયાના વિષયે ને અતિ નિદે છે.