________________
વિજ્ઞાનશતક
(પુણ્યને ચેાગે લક્ષ્મી મળે છે.)
: शार्दूलविक्रीडितवृत्त : आढ्यः कश्चिदपंडितोऽपि विदुषां सेव्यः सदा धार्मिका विश्वेषामुपकारको मृगदृशामानन्दकन्दाकरः । कर्पूरद्युतिकीर्तिभूषितहरिद्भूमण्डले गीयते शश्वद्वन्दिज नै महीतनुभृतः पुण्यैर्न कस्योदयः ॥ ७ ॥
હે ધાર્મિક પુરુષા ! કાઇક મૂર્ખ મનુષ્ય પણ જ્યારે પૂર્વ જન્મનાં પુણ્યને ચેાગે ધનાઢ્ય બની જાય છે, ત્યારે વિદ્વાના પણ નિત્ય તેની સેવા કરે છે; કારણ કે ધનાઢ્ય જગતમાંના લેાકેા પર ઉપકાર કરે છે, મૃગનયનાએને આનંદદાયક થઈ પડે છે અને બંદીજને નિત્ય કપૂરના જેવી કાંતિવાળી દિશાઓમાં ભૂમંડળને દીપાવનારી તેની કીર્તિનું રાવ દહાડા ગાન કર્યાં કરે છે. કહેા, પુણ્યાથી કેાનેા ઉત્ક્રય થતા નથી ? ૭
: શિલરિનીવૃત્ત :
(શ્રીહરિ ભક્તની ભીડ ભાંગનારા છે.) यमाराध्याराध्यं त्रिभुवनगुरुं प्राप वसतिं ध्रुवो ज्योतिश्चक्रे सुचिरमनवद्यां शिशुरपि । अवाप प्रल्हादः परमपदमाराध्य यमितः स कस्यालं क्लेशो हरति न हरिः कीर्तितगुणः ॥ ८ ॥
ધ્રુવ લઘુ વયના હતા, તેા પણ આરાધના કરવા યેાગ્ય અને ત્રણ ભુવનના ગુરુ એવા શ્રીઠુરિની આરાધના કરીને ચૈાતિશ્ર્ચક્રને વિષે ચિરકાળ રહેનારાં ધ્રુવપદને પ્રાપ્ત થયા હતા. તેમ પ્રદ્ઘાટ્ટુ પણ શ્રીહરિનું આરાધન કરીને પરમ પદ્મને પ્રાપ્ત થયા હતા. શ્રીહરિ પેાતાના ગુણાનું ગાન કરનારા ક્યા પુરુષના કલેશને સંપૂર્ણ રીતે હેરતા નથી ? ૨