________________
ભર્તૃહરિકૃત
ખાવાને માટે ફળ ખસ છે, પીવાને માટે મધુર પાણી અસ છે, શયન કરવાને માટે પૃથ્વી પણ ખસ છે અને આચ્છાદન કરવાને માટે વજ્રને બદલે ઝાડની છાલ ખસ છે, પણ તરત મેળવેલા ધનરૂપ મધુપાનથી દુર્મીંગમાં ગયેલી ઇંદ્રિયાને ધરાવતા જનાના અવિનયને સ્વીકાર કરવાના ઉત્સાહ હું ધરાવતા નથી. ૫૪
૩૮
અર્થાત્ મિષ્ટાન્નને ઠેકાણે ફળ મળે તે ખમાય, કઢેલાં દૂધને ઠેકાણે મીઠું પાણી, છપ્પર પલંગને ઠેકાણે જમીન ઉપર શયન અને હીરનાં ચીરને ઠેકાણે વલ્કલ મળે તે સહેવાય, પણ નવીન પ્રાપ્ત થયેલા ધનરૂપી મદ્યના પાનથી ભમી ગયેલી ઇન્દ્રિયાવાળા-મગજના ચળેલા દુનાના અવિનય તા નથી ખમાત
अशीमहि वयं भिक्षामाशावासो वसीमहि । शयीमहि महीपृष्ठे कुर्वीमहि किमीश्वरैः ॥५५॥ અમે ભિક્ષાન્નનું · સેવન કરીએ છીએ, દિશાએ પ વસ્ત્ર પહેરીએ છીએ અને પૃથ્વીના પૃષ્ઠભાગપર શયન કરીએ છીએ. અમારે રાજાએ સાથે શું કામ છે? ૫૫ વિદ્નાનનું વચન
वैतालीयवृत्त
न नटा न विटा न गायका न परद्रोहनिबद्धबुद्धयः । नृपसद्मनि नाम के वयं कुचभारानमिता न योषितः ॥५६॥
(અમે) નટ નથી, વિટ નથી, ગવૈયા નથી અને પારકાના દ્રોહ કરવામાં બુદ્ધિ રાખનારા નથી: વળી કૂચના * પારકાના કેહ જ કરવા, એમાં જ નિખદ્ બુદ્ધિવાળા,