________________
ભર્તુહરિકૃત
માનિતા વિષે हरिणीवृत्त
विपुलहृदयैर्धन्यैः कैश्चिजगजनितं पुरा विधृतमपरैर्दत्तं चान्यैर्विजित्य तृणं यथा । इह हि भुवनान्यन्ये धोराश्चतुर्दश भुञ्जते
कतिपयपुरस्वाम्ये पुंसां क एष मदज्वरः ॥५७॥ કેઈ ઉદાર હૃદયના પુણ્ય પુરુષએ પૂર્વે જગત્ ઉત્પન્ન કર્યું, બીજાઓએ પાલન કર્યું, અન્ય કેઈએ તેને જિતી લઈ તૃણવત્ ગણુને કોઈને આપી દીધું, વળી આ લેકમાં કઈ બીજા ધીર પુરુષે ચૈદે ભુવનેને ભગવે છે તથાપિ કેટલાક નગરનાં સ્વામિત્વમાં પુરુષોને આ મરજવર શે? ૫૭
અર્થાત્ બ્રાએ જગતને ઉત્પન્ન કરેલું છે, વિષ્ણુ પાલન કરે છે, પરશુરામે જગતને જીતી છેવટ તૃણવત ગણી કશ્યપને તેનું દાન દીધું હતું અને બળિ આદિએ ચાદ ચોકડીનું રાજ કર્યું છે, તેમને ગર્વ આવ્યો નથી, તે પછી થોડાંક ગામનાં આધિપત્યથી ગવ કરે, એ આજના પુરુષનું વર્તન અનુચિત કેમ ન ગણાય? शिखरिणीवृत्त
अभुक्तायां यस्यां क्षणमपि न यातं नृपशतैर्भुवस्तस्या लाभे क इव बहुमानः क्षितिभुजाम् । * અર્થાત પૂર્વ વિદ્વત્તા, સંસારના કલેશમાંથી છૂટવાને માટે સંપાદન થતી હતીઃ કાળે કરીને તે જ વિદ્વત્તા ત્યાર પછી અનુરાગીઓથી સંસારનાં સૈખ્યનું આસ્વાદન કરવાને માટે સંપાદન થવા લાગી અને હવે તે વિદ્વત્તાની તુલના જ રહી નથી; એટલે ધીરે ધીરે તે દુનિયામાંથી અસ્ત જ થતી જાય છે.