________________
વિરાગ્યશતક
૨૫ અમારા વચન ઉપર વિશ્વાસ હોય તો તમે સેંકડો આશારૂપી પાશની શાંતિથી સ્વચ્છ થયેલાં ચિત્તને કામને નાશ કરવામાં શક્તિમાન એવા સ્વપ્રકાશ આત્મામાં એકાગ્ર કરે. ૩૯ शार्दूलविक्रीडितवृत्त
ब्रह्मेन्द्रादिमरुद्रणांस्तृणकणान्यत्र स्थितो मन्यते यत्स्वादाद्विरसा भवन्ति विभवस्त्रैलोक्यराज्यादयः। भोगः कोऽपि स एक एव परमो नित्योदितो ज़म्भते भो साधो क्षणभङ्गुरे तदितरे भोगे रतिं मा कृथाः ॥४०॥
જ્યાં નિત્ય ભેગોના સામ્રાજ્યપર સ્થિત થયેલા પુરુષ બ્રહ્મા, ઈદ્ર વગેરે દેના ગણેને અત્યંત નિસાર
ES” નિરંતર પરોપકાર કરનાર પુરુષોનો જ જન્મ સફળ છે ને બીજાઓને જન્મ તો ઉંબરાના ફળમાં રહેલાં મશલાના જન્મની પેઠે નિષ્ફળ છે. शार्दूलविक्रीडितवृत्त . जातः कूर्मः स एकः पृथुभुवनभरायार्पितं येन पृष्ठं श्लाप्यं जन्म ध्रुवस्य भ्रमति नियमितं यत्र तेजस्विचक्रम् । सञ्जातव्यर्थपक्षाः परहितकरणे नोपरिष्टान्न चाधो ब्रह्माण्डोदुम्बरान्तर्मशकवदपरे प्राणिनो जातनष्टाः॥ - તે એક જ કાચબા જમેલે છે કે જેણે પિતાની પીઠ મોટા ભુવનના ભાર માટે આપેલી છે, તેમ જ ધ્રુવનું જન્મ પણ વખાણવા લાયક છે કે જેના આધારથી તિશ્ચક નિયમ પ્રમાણે ભમે છે, પરંતુ ઉપર તથા નીચે પરોપકાર કરવામાં જેની સહાયતા વ્યર્થ નિવડી છે એવાં બીજાં પ્રાણીઓ, બ્રહ્માંડરૂપી ઉંબરાનાં ફળની વચમાં રહેલાં મશલાંની પેઠે જન્મે છે ને મરે છે.