________________
ભર્તુહરિકૃત જે ઘરમાં અનેક હતાં તે ઘરમાં એક જ માણસ રહે છે, એક હેય તેનાં બહુ થાય છે અને અંતે વળી એકે રહેતું નથી; આ પ્રમાણે આ રાત અને દિવસ' અને પાસાઓની પેઠે ઝુલવનાર બહુ કલાસંપન્ન કાળ, કાલિ. કાની સાથે પ્રાણીસૃપ સોગટીઓથી રમત રમ્યા કરે છે. ૪૨
અર્થાત–શિવપાર્વતી રાતદિવસરૂપી પાસાઓ નાંખી પ્રાપી સેનટાંથી વિચિત્ર રમત રમ્યાં જાય છે.
મોહવર્ણન રાધૂંવાદિતવૃત્ત •
आदित्यस्य गतागतैरहरहः संक्षीयते जीवितं व्यापारैर्बहुकार्यभारगुरुभिः कालो न विज्ञायते । दृष्ट्वा जन्मजराविपत्तिमरणं त्रासश्च नोत्पद्यते पीत्वा मोहमयीं प्रमादमदिरामुन्मत्तभूतं जगत् ॥४३॥
સૂર્યના ઉગવાથી અને આથમવાથી રોજ રોજ આયુષ્ય ઓછું થતું જાય છે, મેટાં મોટાં અનેક કાર્યના વ્યાપારથી “કાળ ક્યાં ગયે ?? તે સમજાતું નથી. વળી જન્મ, જરા (ઘડપણ), વિપત્તિ અને મરણને જોઈને પણ ॐ मालिनीवृत्त
इह हि मधुरगीतं नृत्यमेतद्रसोऽयं स्फुरति परिमलोऽयं स्पर्श एष स्तनानाम् । इति हतपरमार्थ रिन्द्रियैर्धाम्यभाणः स्वहितकरणधूतः पञ्चभिर्वश्चितोऽस्मि ॥
આ લેકમાં મધુર ગાન છે, નૃત્ય છે, રસ છે, સુગંધ છે અને સ્તનોને સ્પર્શ પણ ફુરે છે. એ પ્રકારે પરમાર્થને નાશ કરનારી અને પિતાનાં કલ્યાણ કરવામાં પૂર્વ એવી પાંચ જ્ઞાનેન્દ્રિયોએ મને છેતરે છે. .