________________
વૈરાગ્યશતક
સકામ
અમે ક્ષમા આપી શુ અપમાન સહન ન કર્યું, સતાથી ઘઉંમાં ભાગવવા ચાગ્ય સુખાના ત્યાગ કર્યાં નહિ, દુઃસહુ ટાઢ, વાયુ અને તાપ સહન કર્યાં પણ કલેશ વેઠીને તપ કર્યું નહિ, રાત દિવસ ધનનું ધ્યાન કર્યાં કર્યું, પણ નિયમિત પ્રાણાયામ કરીને શ‘ભુના પદનું ધ્યાન ધર્યું નહિ. આ રીતે મુનિએએ કરેલાં તે તે ક્રમે! તે અમે કર્યાં, પણ તે તે કર્મોનાં ફળ તે અમને પ્રાપ્ત ન જ થયાં. ૬ તાત્પર્ય-ઉપર જણાવ્યા પ્રમાણે અમારી પ્રવૃત્તિ હાવાથી અમને અમારા કર્મનું ફળ મળ્યું નહીં. પણ મુનિની નિષ્કામ પ્રવૃત્તિ હાવાથી તેમને તેમનાં કર્મનું ચેાગ્ય ફળ મળ્યું. કારણ મુનિએ અપમાન સહન કરીને પણુ ક્ષમા આપે છે, ગૃહેાચિત સુખના સંતાષપૂર્વક ત્યાગ કરે છે, દુઃસહુ ટાઢ, વાયુ અને તાપ સહન કરે છે, કલેશ વેઠીને તપશ્ચર્યાં કરે છે અને વિત્તનું ધ્યાન કર્યાં વિના પ્રાણાયામપૂર્વક શંભુપનું ધ્યાન કરતા હૈાય છે. તેથી તેમનામાં અને અમારામાં આટલા ફેર છે. उपजातिवृत्त
भोगा न भुक्ता वयमेव भुक्तास्तृपो न तप्तं वयमेव तप्ताः । कालो न यातो वयमेव यातास्तृष्णा न जीर्णा वयमेव जीर्णाः ॥ ભાગ તા ભાગવાયા નહિ, પણ અમે (કાળથી) ભાગવાઇ ગયા, તપ તપાયું નહિં, પણ અમે જ (દુઃખથી) તવાઈ ગયા, સદાચારમાં અને સજ્જનસહવાસમાં કાળ તે ન ગયા પણ અમે તે દેહગેહાદિના ચેાગક્ષેમના અનુસધાનમાં લંપટતાથી કાળનું અતિક્રમણ કરી ગયા.* તૃષ્ણા તા જીણું ન થઈ, પણું અમે જ જીર્ણ-વૃદ્ધ થઈ ગયા. ૭
કાળ તેા ન ખૂટા, પણ અમારું આયુષ્ય ખુટી ગયું.