________________
- ૧૦
ભર્તુહરિકૃત આવશકિતવૃત્ત
ब्रह्मज्ञानविवेकिनोऽमलधियः कुर्वन्त्यहो दुष्करं । यन्मुश्चन्त्युपभोगकाञ्चनधनान्येकान्ततो निःस्पृहाः। न प्राप्तानि पुरा न सम्प्रति न च प्राप्तौ दृढप्रत्ययो वाञ्छामात्रपरिग्रहाण्यपि परं त्यक्तुं न शक्ता वयम् ॥१३॥
બ્રહ્મજ્ઞાનને વિચાર કરનાર અને તેથી જ દેષરહિત બુદ્ધિવાળા પુરુષો, દુઃખથી પણ ન થઈ શકે તેવું કામ કરે છે; તે એ કે, તેઓ નિઃસ્પૃહ થઈને સ્ત્રી વગેરેનાં સુખ, સુવર્ણ અને ધનને સર્વથા ત્યાગ કરી દે છે. પરંતુ અમને તે પૂર્વે ધન વગેરે પ્રાપ્ત થયાં નથી, વર્તમાન કાળમાં પ્રાપ્ત થતાં નથી અને પ્રાપ્ત થયેલામાં દઢ વિશ્વાસ પણ નથી; છતાં પણ ઈરછામાત્રથી જ કપેલા આ વિભવેનો પણ ત્યાગ કરવા અમે અસમર્થ નથી. ૧૩
અવક–પહાડની ગુફા વગેરેમાં રહીને આત્માનું ચિંતન કરતા પુરુષોને ધન્ય છે; પણ કેવળ મરયમાત્રથી ક્રીડા વગેરેનાં સુખનું ચિંતન કરતા પુરુષને ધન્ય નથી. शार्दूलविक्रीडितवृत्त
धन्यानां गिरिकन्दरे निवप्लतां ज्योतिः परं ध्यायता
मानन्दाश्रुजलं पिबन्ति शकुना निःशङ्कमलेशयाः। ॐ क्षुधाक्षामो जीर्णः पिठरककपालार्पितगल:
शुनीमन्वेति श्वा हतमपि च हन्त्येव मदनः॥
સુકાઈ ગયેલે,કાણે, લંગડા, બુચે, બાંડે, ત્રણવાળે, વહેતા પરુથી આÁ થયેલે, હજારો કીડાઓથી ઘેરાયેલા શરીરવાળે, ભૂખથી દુર્બળ થઈ ગયેલો, જરાથી શિથિલ થયેલા અંગવાળે અને જેને ગળે કચરાની હાંડીને કાંઠલે હ્મરાઈ રહેલ છે એ કૂતરે કતરી પાછળ ભમ્યા કરે છે. અરેખર મદન મરેલાને પણ મારે જ છે.