________________
પ૭
શૃંગારશતક થવાથી હર્ષ થાય છે અને તે વિજળી કામોદ્દીપક છે, માટે ખેદ થાય છે. शार्दूलविक्रीडितवृत्त
आसारेण न हर्म्यतः प्रियतमैर्यातुं बहिः शक्यते शीतोत्कम्पनिमित्तमायतदृशा गाढं समालिङ्गयते । जाताः शीतलशीकराश्च मरुतश्चात्यन्तखेदच्छिदो धन्यानां बत दुर्दिनं सुदिनतां याति प्रियासंगमे ॥१५॥
વૃષ્ટિ પડવાથી પ્રિય પતિ મહેલમાંથી બહાર જઈ શકતા નથી અને ટાઢને લીધે કંપવાથી સ્ત્રીઓ પતિને ગાઢ આલિંગન કરે છે ને શીતલ છાંટાવાળા હોવાથી જ અતિ પરિશ્રમને દૂર કરનારા વાયુઓ વાય છે. એવી રીતે ધન્ય પુરુષોને દુદિન (મેઘથી અંધરાયલે દિવસ) પણ, સ્ત્રીના સમાગમથી સુદિન (સારે દિવસ) થાય છે. ૯૫ | અવ –એક કથી શરઋતુનું વર્ણન કરવામાં આવે છે. स्रग्धरावृत्त अर्ध नीवा निशायाः सरभससुरतायासखिन्नश्लथाङ्गः प्रोद्भूतासातृष्णो मधुमदनिरतो हम्यपृष्ठे विविक्ते । संभोगक्लान्तकान्ताशिथिलभुजलतावर्जितं कर्करीतो ज्योत्स्नाभिन्नाच्छधारं पिबति न 'सलिलं शारदं मन्दभाग्यः॥
એકાંત એવી અગાસીમાં અર્ધરાત્રિ ગાળી કાઢયા પછી સવેગ કામક્રીડાના પ્રયાસને લીધે ખિન્ન થવાથી જેના અવયવે શિથિલ હોય, જેને સહન ન થઈ શકે તેવી તૃષા ઉત્પન્ન થયેલી હોય અને જે મદિરાના મદવાળે
૧ “મતિ રચત” તિ . છે. જિ. નિ. તા. ૨ વાટા . • ૨ “હુવા” તિ નિ. તા. વાટત્તમ
રે “એસ્કેપ રૂતિ . છે. હૃ. દિ. પાઠાન્તરમ્