________________
ભર્તૃહરિકૃત
૩ સ્ક્રીનિ’દાપ્રકરણ ૪૧-૬૦ અવ ૬૦–વિદ્વાન પુરુષ પણ સ્ત્રીને જોઇ મેાહ પામે છે. शार्दूलविक्रीडितवृत्त
૨૮
कान्तेत्युत्पललोचनेति विपुल श्रोणीभरेत्युत्सुकः पीनोत्तुङ्गप्रयोधरेति सुमुखाम्भोजेति सुभूरिति । दृष्ट्वा मुह्यति मोदतेऽभिरमते प्रस्तौति विद्वानपि प्रत्यक्षामसिपुत्रिकां स्त्रियमहो मोहस्य दुश्चेष्टितम् ॥ ४१ ॥
કેવું આશ્ચય છે કે, વિદ્વાન પુરુષ પણ પ્રત્યક્ષ છરીના જેવી સ્ત્રીને જોઇ આ રમણીય છે, એનાં નેત્રા કમળ જેવાં છે, એના નિતં બહુ મોટા છે, એનાં સ્તના ભરાઉ અને ઊંચા છે, એનું મુખ કમળ જેવું સુંદર છે અને એની ભૃકુટિ સુંદર છે, એમ કહે છે અને મેડ પામે છે, પ્રસન્ન થાય છે, તેમાં અત્યાસક્ત થઈને જ તેની સ્તુતિ કરે છે અને તેની સાથે ક્રીડા કરે છે. અહા! આ માહુની ખરામ ચેષ્ટા છે. ૪૧
સ્કિ કામક્રીડાના પરિશ્રમથી થાકી ગયેલે, માટા હાથીના ગડસ્થલ જેવા પહેાળા અને કુંકુમથી ભીંજાએલા સ્ત્રીના સ્તન તટ ઉપર પેાતાની છાતી રાખીને તેના હાયરૂપી પાંજરામાં ક્ષણુવાર શયન કરીને, જે રાત્રિ ગાળે છે, તેને ધન્ય છે.
તાત્પર્યં-આ જગતમાં સ્રીની સાથે પરસ્પર આલિ ગન કરીને સૂવું, તે જ સુખનું કારણ છે.
૧ટ્યુશમક્ષ્મીનો॰' કૃતિ ઝુ. મેં. હૈં. જિ. ાયાન્તરમ્ । ૨‘માયતિ’ કૃતિ પ્યુ. કે. TM જિ. પાટાન્તરમ્ । ‘યક્ષાણુનિવ્રુત્રિનાં” કૃતિ યુ. કે. ૪. જિ. તથા ૨ ‘ઋત્યક્ષાગુવિધિમાં'પત્તિ નિ. લા. પાન્તરે ।