________________
ભર્તૃહરિકૃત
ભાવાર્થ-વેશ્યાને સંગ કરવાથી યૌવન અને ધનના નાશ થાય છે, માટે તેનેા સંગ કરવા નહીં.
आर्या
૩૮
कधुंबति कुलपुरुषों वेश्याधरपल्लवं मनोशमपि । चारभटचोरचेटकनटविटनिष्ठीवनशरावम् ॥५९॥ કયા કુલીન પુરુષ સુંદર છતાં પણ વેશ્યાના અધરપલ્લવનું ચુંબન કરે ? અર્થાત્ કાઇ નહીં. કારણ કે તે અધરાઇ ચાર, ચેÙા, ચાર, સ્ત્રી પુરુષાની ભેટ કરાવનારે ત, વેષ ભજવનારા નટ અને જાર પુરુષને થૂંકવાનું પાત્ર છે. (અધમ-નીચ પુરુષા વેશ્યાના અધરનું ચુંબન કરે છે, માટે કુલીન પુરુષે વેશ્યાનું સેવન ન કરવું જોઇએ.) ૫૯
અવ૦-પ૪વિધિથી અધરાઇના મનમાં અને સ્તનના મનમાં હેતુ બતાવી વિષયને છૂપાવી સ્ત્રીઓના બહારના અને અંદરના સ્વભાવ જુદે છે, એમ દર્શાવ્યું છે.
वैतालीयवृत्त
मधु तिष्ठति वाचि योषितां हृदि हालाहलमेव केवलम् । अत एव निपीयतेऽधरो हृदयं मुष्टिभिरेव ताड्यते ॥ ६०॥
સ્ત્રીઓનાં વચનમાં મધ રહે છે (એટલે સ્ત્રીઓનાં વચના મધુર હાય છે), પણ હૃદયમાં કેવળ હલાહલ ભર્યું આ લેાકમાં કામનું ફળ એ જ છે, કે પુરુષ બન્નેનું એક ચિત્ત થવું; પરંતુ જૂદાં જુદાં ચિત્ત હાય તા મડદાંના સંગમની પેઠે (તેમનેા સંગ) નિષ્ફળ છે.†
ક સ્વકીયા
* ભતૃહરિને। અભિપ્રાય એવા છે કે, પરકીયા કાઇ પણ જો સ્વામિલક્ત ન હેાય તે તેની સાથેને સંગ શે? તે સંગ સ્મશાનમાંનાં મડદાંરૂપ છે અને એમાં એમ દર્શાવ્યું છે કે, પરકીયા તે એક ચિત્તવાળી હેાય જ નહીં, તેથી તેના સાથેના સંગ, એ મડદાં સાથે સગ કરવા જેવા છે.