________________
શૃંગારશતક
૧૯
અરધાં વિ`ચેલાં નેત્રવાળી સ્ત્રીઓની સાથે કરેલી કામક્રીડાના રસ પરમ સુખકારક થઈ પડે છે, એમ સ્ત્રી પુરુષનાં જોડાંએ મળીને જે નિશ્ચય કર્યાં છે, એ જ ખરેખર કામ પુરુષાર્થને છેડા છે. ૨૬
અવ॰સ્ત્રી અને પુરુષની સ્થિતિમાં અવસ્થાભેદથી ઉચિતપણું અને ક્રથી વિરુધ્ધપણુ છે. पुष्पिताप्रावृत्त
इदमनुचितमक्रमश्च पुंसां यदिह जरास्वपि मान्मथा विकाराः। यदपि च न कृतं नितम्बनीनां स्तनपतनावाधे जीवितं रतं वा ॥ આ સંસારમાં વૃદ્ધાવસ્થામાં પણ પુરુષાને જે કામવિકાર થાય છે, તે અનુચિત ને ક્રમવિરુદ્ધ છે; વળી મેટા નિતખવાળી સ્ત્રીએનાં સ્તન પડી જાય ત્યાંસૂધી વિધિએ તેઓનું જીવન અથવા સુરત નિર્માણુ ન કર્યું, એ પણુ અનુચિત ને ક્રમવિરુદ્ધ છે. ૨૭
અર્થાત્-પુરુષાને વૃદ્ધાવસ્થામાં કામવિકાર ન થતા હેત તે સારું, કિવા સ્ત્રીએ જીવે ત્યાંસૂધી સંયમી રહેતી. હાત તા સારું, પણ આતા એય એક બીજાથી વિરુદ્ધ, માટે અનુચિત.
અવ॰તૃષ્ણા જિતાય એવી નથી.
स्रग्धरावृत्त
राजंस्तृष्णाम्बुराशेर्न हि जगति गतः कश्चिदेवावसानं को वisर्थोऽर्थैः प्रभूतैः स्ववपुषि गलिते यौवने सानुरागः । गच्छामः सद्म यावद्विकसितनयनेन्दीवरालोकिनीनामाक्रम्याक्रम्य रूपं झटिति न जरया लुप्यते प्रेयसीनाम् ॥२८॥ હે રાજન્ ! જગતમાં કાઈ પણ પુરુષ તૃષ્ણારૂપી સમુદ્રના પારને પહાંચ્યા નથી. પેાતાનું શરીર શિથિલ ૧ ‘વાવ્યર્થક' કૃતિ શું છે. ૬. જિ. વાન્તરમ્ ।