________________
ભર્તુહરિત અવ-સ્ત્રી ધનુષધારીથી વિલક્ષણ છે.
मुग्धे धानुष्कता केयमपूर्वा दृश्यते त्वयि । यैदाविष्यसि चेतांसि गुणैरेव न सायकैः ॥१३॥
હે સુંદરી! તું ગુણે (ધનુષ્યની દેરી)થી જ પુરુષનાં ચિત્તને વિધે છે, પણ બાણથી વિંધતી નથી, માટે તારી પાસે આ અપૂર્વ ધનુષ્યધારીપણું કેવું? ૧૩
અભિપ્રાય-ધનુષ્યધારી પુરુષ બાણુવડે પ્રત્યક્ષ લક્ષ્ય (નિશાન)ને વિધે છે અને સ્ત્રી તે અપ્રત્યક્ષ મનુષ્યનાં
* ઈચ્છા કરે છે, એવી રીતે નવી પૂરણે આણેલી પ્રિયા મને હમણું તેના સ્ત્રીભાવથી પ્રીતિ ઉત્પન્ન કરે છે.*
અવકામને વધારનાર સામગ્રી પાસે હોય તો પણ સ્ત્રીઓના મનમાં માનને ઉદય થતો નથી.
बार्या
प्रियपुरतो युवतीनां तावत्पदमातनोतु हदि मानः। भवति न यावच्चन्दनतरुसुरभिनिर्मलः पवनः॥
પતિની પાસે સ્ત્રીઓના હદયમાં માન ત્યાં સૂધી ટકે છે કે, જ્યાં સૂધી ચંદન વૃક્ષની સુગંધવાળે નિર્મળ પવન વાત નથી. (એટલે કે સુગંધી પવન વાય છે કે, તત્કાળ સ્ત્રીના માનનો નાશ થાય છે.)
१ पद्यमिदमधस्तनं च पयं निर्णयसागरीयपुस्तके न विद्यते।
* અહીંની સંસકૃત પ્રતમાં આ પ્રાણ ફરીને આવેલો છે, માટે અમે તેની પુનક્તિ ન કરતાં કલાત્તાવાળી કાવ્યસંગ્રહની પ્રતમાંથી આ શ્વો ઉમેર્યો છે. ' . ', ૧ “તર સયતે' રતિ . . .જિ. પાયાન્તરના
૨ ચયા વિ. રતિ છે હરિ તથા જિ. તા. વાટા,