________________
KA
ભર્તૃહરિકૃત
વખત ચાવીળા, કાઇ વખતે ધન લેનારી, કેાઈ વખતે ધન આપનારી, કેાઇ વખતે અતિ વ્યય કરનારી અને કાઇ વખતે પુષ્કળ ધન મેળવનારી, એ રીતે અનેક પ્રકારની ડાય છે, તેમ રાજનીતિ પણ અનેક પ્રકારની હાય છે. ૩૮ : રાજાશ્રયને ચાગ્ય ગુણા
આજ્ઞા વગેરે છ ગુણા રાજપુરુષમાં હાવા જોએ, તે જે ન હાય તે તે રાજાને આશ્રય વ્યર્થ છે.
शालिनीवृत
आज्ञा कीर्तिः पालनं ब्राह्मणानां दानं भोगो मित्रसंरक्षणं च । येषामेते षड्गुणा न प्रवृत्ताः कोऽर्थस्तेषां पार्थिवोपाश्रयेण ॥ ३९ અપ્રતિહત આજ્ઞા, સર્વ દિશાએમાં કીર્તિ, બ્રાહ્મણાનું પાલન, સત્પાત્રને દાન, વૈભવે ના ઉપભાગ અને મિત્રાનું રક્ષણ એ છ ગુણેા જે પુરુષામાં નથી, તેઓને રાજાના આશ્રયનું શું ફળ ? અર્થાત કાંઇ પણ નહીં. ૩૯
પ્રાખ્યાધીન પ્રાપ્તિ
પુરુષને પેાતાનાં પ્રારબ્ધ પ્રમાણે ધન મળે છે, પણ અધિક મળતું નથી. તે પર ઘડાનું દૃષ્ટાંત.
d
शार्दूलविक्रीडितवृत्त
यद्धात्रा निजभालपट्टलिखितं स्तोकं महद्वा धनं तत्प्राप्नोति मरुस्थलेऽपि नितरां मेरौ ततो नाधिकम् । तद्धीरो भव वित्तवत्सु कृपणां वृत्तिं वृथा मा कृथाः कूपे पश्य पयोनिधावपि घटो गृह्णाति तुल्यं जलम् ॥४०॥
,
બ્રહ્માએ પેાતાના ભાલમાં-કપાળમાં ઘેાડું અથવા અધિક જે ધન લખેલું હાય, તે ધન નિર્જલ દેશમાં પણ મળે છે, પણ તેથી અધિક મેરુપર્વતમાં પણ મળતું નથી; માટે ધીરજ રાખ અને ધનવાનની પાસે વ્યર્થ લાચારી ન દર્શાવ. વિચારી