________________
૫૮
ભર્તુહરિકૃત
દેવાધીન પ્રાપ્તિ शालविक्रीडितवृत्त
दैवेन प्रभुणा स्वयं जगति यद्यस्य प्रमाणीकृतं । तत्तस्योपनमेन्मनागपि महानैवाश्रयः कारणम् । सर्वाशापरिपूरके जलधरे वर्षत्यपि प्रत्यहं રફ વ પતતિવાતમુદ્રિત્રા પથવિવઃ ૨.૦
દૈવવડે જેટલું જેના નસીબમાં નિર્માણ કીધેલું હોય છે તેટલું તેને વહેલું બેડું મળે છે, વધતે વા એ છે આશ્રય એ કંઈ કારણભૂત નથી. સર્વ પ્રાણી માત્રની આશા પૂર્ણ કરવાને વાદળાં હમેશાં વરસ્યા કરે છે, તે છતાં પણ ચાતકના મેઢાં વિષે તે ઝીણાં જ બે અથવા ત્રણ પાણીનાં ટીપાં જાય છે. ૯૦
૧૦ કમ પ્રકરણ - કર્મની પ્રબળતા ૯૧–૧૦૦ કર્મની પ્રશંસાના બે લેકે. शिखरिणीवृत्त
नमस्यामो देवाननु हतविधेस्तेऽपि वशगा विधिवन्धः सोऽपि प्रतिनियतकमैकफलदः । फकर्मायत्तं किममरगणैः किं च विधिना नमस्तत्कर्मभ्यो विधिरपि न येभ्यः प्रभवति ॥११॥
દેવોને નમસ્કાર કરીએ છીએ, પરંતુ તે તે બ્રહ્માને વશ છે, તે બ્રહ્મા વંદન કરવા યોગ્ય છે, (પરંતુ) તે પણ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જ કર્મનું ફળ આપે છે. તે ફળ કર્મના વશમાં છે. માટે દેવોને તથા બ્રહ્માને વંદવાનું શું પ્રજન છે? માટે બ્રહ્મા પણ જેને ફેરવી શક્તા નથી, એવાં કર્મને જ નમસ્કાર કરીએ છીએ. ૯૧ - તાત્પર્ય–સવ કરતાં કર્મ જ પ્રબળ છે. •
: