________________
ભર્તુહરિકૃત અર્થાત્ સંસારમાં ત્રણ જાતના પુરુષ છે, એટલે જેઓ જ્ઞાની છે તેઓ ઈર્ષ્યાથી બીજા લોકોને જ્ઞાન આપવાની પરવા જ રાખતા નથી; જેઓ મોટા માણસ છે, તેઓ તે હું જ ગુણી અને વિદ્વાન માણસ છું એવા અહંકારથી સહુની અવગણના જ કરે છે; અને જેઓ અજ્ઞાની છે, તેઓ તે બાપડા કંઈ સમજતા નથી; આમ હોવાથી સંસારમાં વિદ્વાનની અને વિદ્યાની બેયની તુલના જ નથી.
સૂચના-આ બન્ને ઑકો નીતિશતકના આરંભમાં આવી ગયા છે છતાં મંગળાચરણ માટે અહીં દાખલ કર્યા છે.
૧. સ્ત્રી પ્રશંસાપ્રકરણ ૧-૨૦ પ્રથમ નીતિ બતાવીને પછી શુંગાર વર્ણવતાં રાજર્ષિ પ્રવર ભર્તુહરિ કામદેવની વંદનાત્મક સ્તુતિથી મંગળાચરણ કરે છે. वसन्ततिलकावृत्त
शंभुस्वयंभुहरयो हरिणेक्षणानां येनाक्रियंत सततं गृहकर्मदासाः। वाचामगोचरचरित्रविचित्रिताय
तस्मै नमो भगवते कुसुमायुधाय ॥१॥ શંભુ, સ્વયંભુ અને હરિને પણ જેણે હરિણેક્ષણાઓનાં– સ્ત્રીઓનાં સતત ઘરનું કામ કરનારા-ગુલામ બનાવેલા છે એવા અને વાણીથી પણ અગમ્ય ચરિત્રથી ત્રિચિત્ર એવા ભગવાન કુસુમાયુધ-કામદેવને હું નમસ્કાર કરું છું. ૧
*અવ–પુણ્ય તપતું હોય ત્યાંસુધી સુખ મળે છે અને પુણ્યને અસ્ત થતાં સુખનો પણ અસ્ત જ થાય છે. આ .. ૧ “જીદમતાલ તિ છે. દૃષ્ટિ . નિ. તા. ૨ વાટ. - ૨ “ચિત્રિતા તિ . છે. શું સ્ટિ, પાયાન્તરમ્'
૩ “મવાર વગાય” તિ શું છે. . જિ. પાયાન્તરા :