________________
ભર્તૃહરિકૃત સત્પુરુષા સહાય કરતા નથી
વૃક્ષ વગેરેની પેઠે આપત્તિ આવે છે અને ` નષ્ટ થાય છે માટે સત્પુરુષા મનમાં દુઃખ ધરતા નથી.
गीति
me
छिन्नोऽपि रोहति तरुः क्षीणोष्युपचीयते पुनश्चन्द्रः । इति विमृशन्तः सन्तः सन्तप्यन्ते न विप्लुता लोके ॥ ७९ ॥
ઈંદેલું વૃક્ષ પણ ફરીથી ઉગે છે અને ક્ષીણ થયેલે ચંદ્ર પણ ફરીથી વધે છે; એવી રીતે વિચારતાં સત્પુરુષો જગતમાં આપત્તિમાં આવવાથી સંતાપ કરતા નથી. ૭૯ શીલનું ફળ
“ સુજનપણા વગેરે સર્વ અલંકાર કરતાં સ્વભાવ જ ઉત્તમ અલકાર છે.
शार्दूलविक्रीडितवृत
ऐश्वर्यस्य विभूषणं सुजनता शौर्यस्य वाक्संयमो ज्ञानस्योपशमः श्रुतस्य विमयो वित्तस्य पात्रे व्ययः ।
तेजस्विनः सुखमसूनपि संत्यजन्ति सत्यव्रतव्यसनिनो न पुनः प्रतिज्ञाम् ॥
સત્યવાદી તેજસ્વી પુરુષા પાતાના પ્રાણાને આનંદથી ત્યાગ કરે છે, પણ જે લજ્જાષ ગુણુસમુદાયને ઉત્પન્ન ફરવાવાળી છે, જે હૃદયને અત્યંત શુદ્ધ રાખવાવાળી છે અને જે અત્યંત શુદ્ધ હૃદયની અને અનુકૂળ માતા જેવી છે, એવી પ્રતિજ્ઞાનેા કદી પણ ત્યાગ કરતા નથી.
તાત્પર્ય સત્યવાદી પુરુષ પ્રાણુ તો છે, પરંતુ પેાતાની પ્રતિજ્ઞા તજતા નથી.