________________
ભર્તૃહરિકૃત
આ અને અનાર્થ મવૃત્ત ... यथा कन्दुकपातेनोत्पतत्यार्यः पतन्नपि ।
तथा त्वनार्यः पतति मृत्पिण्डपतनं यथा ॥३॥ . આર્ય પુરુષ કોઈ પણ કારણવશાત નીચ અવસ્થાને પામવા છતાં કંદુકપાતની પેઠે અર્થાત દડો પડતાંની વારમાં જેમ ઉપર ઉછળે છે તેમ ઉન્નત અવસ્થાને પામે છે, પણ અનાર્ય પુરુષ માટીના પિંડની પિકે પતનને પામે છે, ૮૩
ભાગ્યહીનની દશા. ભાગ્ય વગરને પુરુષ જ્યાં જાય ત્યાં દુઃખ પામે છે, એપર ટાલ પડેલાનું દૃષ્ટાંત. शार्दूलविक्रीडितवृत्त
खल्वाटो दिवसेश्वरस्य किरणैःसन्तापितो मस्तके वाञ्छन्देशमनातपं विधिवशात्तालस्य मूलं गतः। - तत्राप्यस्य महाफलेन पतता भग्नं सशब्दं शिरः ' સાથે સંસ્કૃતિ એગ માફિતસ્તવૈવ ચાચાપાકા ,
એક માણસને માથે ટાલ પડેલો હતો તે સર્યના કિરથી માથું તયું ત્યારે છાયાવાળાં સ્થળની ઈચ્છાથી નસીઅને તાડનાં મૂળ આગળ ગયે, તે ત્યાં પણ તાડનું મેટું ફળ પડવાથી તડાકાબંધ તેનું માથું ફૂટયું. ભાગ્યરહિત પુરુષ જ્યાં જાય છે ત્યાં જ પ્રાયઃ આપત્તિઓ આવી પડે છે. ૮૪
તાત્પર્ય—એક અરણ્યમાં તડકાથી તપેલે ટાલીઓ તાડના ઝાડની છાયાવાળી જગાએ ગયે, તે ત્યાં પણ ઉપરથી તાળું મોટું ફળ પડવાથી તેનું માથું કૂટી ગયું. તેમ ભાગ્યરહિત પુરુષ જ્યાં જાય છે ત્યાં દુઃખ જ પામે છે. " " ' ! . : : :
. : " ,
,