________________
નીતિશતક મોટા સર્પના મુખમાં ઘાલવે તે પણ સારું અને અગ્નિમાં ઝંપલાવવું તે પણ સારું, પણ સદાચરણને નાશ કરે તે ખોટો છે. ૭૭
શીલને પ્રભાવ લોકને પ્રિય લાગે તેવા સ્વભાવવાળા પુરુષને સઘળા અનુકૂલ થાય છે. शार्दूलविक्रीडिवृत्त
वह्निस्तस्य जलायते जलनिधिः कुल्यायते तत्क्षणान्मेरुः स्वल्पशिलायते मृगपतिः सद्यः कुरङ्गायते । व्यालो माल्यगुणायते विषरसः पीयूषवर्षायते यस्याङ्गेऽखिललोकवल्लभतमं शीलं समुन्मीलति ॥७८॥
સર્વ લેકને પ્રસન્ન કરે તે સ્વભાવ જે પુરુષના શરીરમાં શોભે છે તે પુરુષની પાસે (ઉગ્ર) અગ્નિ જળ જે શીતલ થાય છે, (વિશાળ) સમુદ્ર નાની સરખી નદીના જે થાય છે, એટલે ન ત ય તે પણ સમુદ્ર સુખથી તરાય છે), (મોટે) મેરુ પર્વત તત્કાળ નાની સરખી શિલા જે થાય છે, (વિકરાળ) સિંહ તત્કાળ હરણ જેવો (નરમ) થાય છે. (ભયંકર) સર્ષ પુષ્પ-માળાના જે થાય છે અને ઝેર અમૃત વૃષ્ટિ જેવું થાય છે. (એટલે પિતાને મારવાને ગુણ છોડી દે છે.)* ૭૮
ક પ્રતિજ્ઞાપાલનની આવશ્યકતા તેજસ્વી પુરુષ પ્રતિજ્ઞાને છોડતા નથી, તે પર પોતાની માતાનું દૃષ્ટાંત. યાતિwાવૃત્ત :
लज्जागुणौंघजननी जननीमिव स्वीमत्यन्तशुद्धहृदयामनुवर्तमानाम् ।