________________
2
x
જ
c old bloedd Ersai4zella sal belachelor (૪) ૬ ૫ ૯ પD
૩/૪/૫/૬/૭/૮માના પ્રથમ ભાગ સુધી બંધ ઉદય સત્તા નિદ્રાને આશ્રયી પેટા ભાંગા ગુણસ્થાનક (૫) ૪ ૪ ૯ ૧ ૦ ૮માના બીજા ભાગથી ૧૦મા સુધી (૬) ૪ ૫ ૯ ૨ ૦ ૮માના બીજા ભાગથી ૧૦મા સુધી (૭) ૪ ૪ ૬ ૧
૯/રથી ૧૦ સુધીક્ષપક શ્રેણીમાં (૮) ૪ ૫ ૨ (મતાંતરે) ૯/રથી૯-૧૦ ગુ પક શ્રેણીમાં (૯) ૦ ૪ ૯ ૧
૧૧- ઉપશમ શ્રેણીમાં (૧૦) ૫ ૯
૧૧- ઉપ શ્રેણીમાં (૧૧) ૪ ૬
૧૨મે વિચરમ સમય સુધી (૧૨) ૫ ૬ ૨ (મતાંતરે) ૧રમે દિચરમ સમય સુધી (૧૩)૦ ૪ ૪ ૧
૧રમાના ચરમ સમયે ૨૫ (મતાંતર સહિત) ગોત્ર, વેદનીય અને આયુઃ કર્મના સંવેધ ભાંગા गोअंमि सत्त भंगा, अट्ट य भंगा हवंति वेअणिए ।
पण नव नव पण भंगा, आउ चउक्के वि कमसो उ ॥११॥ ગાથાર્થ : ગોત્ર કર્મને વિશે સાત ભાંગા અને વેદનીય કર્મના આઠ ભાંગા હોય છે. ચારે ગતિને વિશે
અનુક્રમે આયુષ્યના પાંચ, નવ, નવ અને પાંચ કુલ આ ૨૮ ભાંગા છે. ૧૧. ગોત્ર કર્મ બંધમાં પરાવર્તમાન હોવાથી સમકાળે એકનો જ બંધ ઘટે.
ગોત્ર કર્મ ઉદયમાં પરાવર્તમાન હોવાથી સમકાળે એકનો જ ઉદય ઘટે. તેઉ વાયુમાં ઉચ્ચગોત્રને ઉવેલ્યા બાદ અને તેઉ વાઉમાંથી એકે. વિકલે. પંચે તિર્યંચમાં જાય ત્યાં શરીર પર્યાપ્તએ પર્યાપ્ત ન થાય ત્યાં સુધી ઉચ્ચ ગોત્રની સત્તા ન હોય તેમજ અયોગી કેવલીને ચરમ સમયે એક ઉચ્ચ ગોત્રની જ સત્તા હોય છે. આ બે અવસ્થા સિવાય દરેક અવસ્થાએ બન્ને
૦ આ વિકલ્પો ઉ૫૦ શ્રેણી કરનારને ૮/૨થી ૧૦ ગુણ૦ સુધી ઘટે. ક્ષેપકને તો૯માં ગુણ૦ના ૧લા ભાગ સુધી ઘટે, તેનાથી આગળછની સત્તા ઘટે.
૧૭