________________
કાળ
NઈNબ્રદર્શનાવરણીય કર્મી
જ્ઞાનાય અને અંતરાયના સંવેધ ભાંગા કુલ ૨ છે બંધ ઉદય સત્તા ગુણઠાણે (૧) ૫ ૫ ૫ ૧થી ૧૦ અનાદિ અનંત (૨) ૦ ૫ ૫ ૧૧/૧૨ અનાદિ સાન્ત
સાદિ સાન્ત
જ-એક સમય ઉ. સંત, દર્શનાવરણના સંવેધ ભાંગા बंधस्स य संतस्स य, पगइट्ठाणाइ तिण्णि तुल्लाइं।
उदयठाणाई दुवे, चउ पणगं दंसणावरणे ||८|| ગાથાર્થ દર્શના કર્મના બંધસ્થાન અને સત્તાસ્થાન નવ, છ, ચાર એમ ત્રણ સરખા છે અને
ઉદયસ્થાન ચાર તથા પાંચ પ્રકૃતિના એમ બે છે.. ૮ .. બંધસ્થાનક ગુણ. કાળ (૧) નું ૧ થી ૨ અભવ્ય -અનાદિઅનંત, ભવ્ય-અનાદિસાંત,પતિતઃ -સાદિસાંત
(પતિતને આશ્રયી જા.અંત.ઉત્કૃદેશોન અર્ધ પુદ્ગલ પરા.કાળ) (૨) ૬નું ૩થી૮/૧ સુધી જઘ.અંત.ઉત્ક.સાધિક ૧૩૨ સાગરોપમ (૩) ૪નું ૮/૨થી ૧૦ સુધી જઘ. ૧ સમય, ઉત્કૃ.અંત.
ઉદયસ્થાનક ગુણસ્થાન (૧) ૪નું ૧ થી ૧૨ (૨) *પનું ૧ થી ૧૧
ક્ષપકને નિદ્રાનો ઉદય માનીએ તો ૧ થી ૧૨ /કિચરમ સમય સુધી સત્તાસ્થાનક ગુણસ્થાન
કાળ (૧)નું ક્ષેપકને ૧થી૮/૧ ભાગ અભવ્ય -અનાદિ અનંત, ભવ્ય – અનાદિ સાંત
ઉપ. ૧ થી ૧૧ (૨)૬નું ક્ષેપકને ૯/૨ થી ૧૨/દ્ધિ. ચરમ સમય સુધી જઘ.અંત.ઉત્કૃ.અંત. (૩) ૪નું ૧૨માના ચરમ સમયે જઘ. ૧ સમય. ઉત્કૃ. ૧ સમય
* ૧ થી ૬ ગુણ૦ સુધી ૫ના ઉદયના પેટા ભાંગા-૫ અને ૭થી ૧૧ ગુણ સુધી પના ઉદયના પેટા ભાગ-૨
૧૫.