________________
સત્તાસ્થાન
Se helak ere analası sazia c hochote ગોત્રકર્મની સત્તા હોય છે. કર્મ બંધસ્થાન
ઉદયસ્થાન ગોત્ર ૧(એક) ૧(એક) ૨(બે)
કોઈપણ એક પ્રકૃતિનું કોઈપણ એક પ્રકૃતિનું રનું
નીચનો બંધ-અસંખ્યકાળ ઉચ્ચનો બંધ ૧૩ર સાગ૧નું (નીચ-૧૧-ઉચ્ચ-૧૪મે) વેદનીય કર્મ પણ બંધ અને ઉદય બન્નેમાં પરાવર્તમાન હોવાથી સમકાળે બંધ અને ઉદય એકનો જ ઘટે તથા અયોગીને ચરમ સમયે કોઈપણ એક વેદનીય સત્તામાં હોવાથી ત્યારે એકનું અને શેષકાળ ૨ પ્રકૃતિનું સત્તાસ્થાન ઘટે. કર્મ બંધસ્થાન
ઉદયસ્થાન
સત્તાસ્થાન વેદનીય ૧(એક)
૧(એક)
૨(બે) કોઈપણ એક પ્રકૃતિનું કોઈપણ એક પ્રકૃતિનું રમું (સાતા અને અસાતા)તથા
૧નું (સાતા અથવા અસાતા)
૧૪માના ચરમ સમયે આયુષ્ય કર્મ પણ બંધ, ઉદય બન્નેમાં એક વખતે એક હોવાથી બંધ અને ઉદય એક જ આયુષ્યનો ઘટે અને પરભવનું આયુષ્ય ન બાંધ્યું હોય ત્યાં સુધી એક અને પરભવના આયુ. નો બંધ કર્યો હોય ત્યારે બે આયુષ્ય સત્તામાં હોય છે. કર્મ બંધસ્થાન
ઉદયસ્થાન
સત્તાસ્થાન આયુષ્ય ૧(એક)
૧(એક) કોઈપણ એક આયુ.બાંધે કોઈપણ એક આયુ.ઉદયમાં હોય રનું (ભવાંતરનું બાંધ્યું હોય ત્યારે)
૧નું (ભવાંતરનું ન બાંધ્યું હોય ત્યારે) ગોત્ર કર્મનો સંવેધ ભાંગા ૭ છે ભાંગા બંધ ઉદય સત્તા ગુણસ્થાનક કોને ૧ નીચ નીચ નીચ ૧લું તિર્યંચ ૨ નીચ નીચ નીચ,ઉચ્ચ ૧/૨ મનુષ્ય, નારક
૨(બે)
૧૮