Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 13
________________ પ્રતિકમણ એ પડધ્યયનાત્મક (છ આવશ્યકે યુક્ત) છે. સામાયકાધ્યયન, ચતુર્વિશતિસ્તવાધ્યયન, વંદનકાધ્યયન, પ્રતિકમણાધ્યયન, કાત્સર્ગાધ્યયન અને પ્રત્યાખ્યાનાધ્યયન પ્રથમ સામાયકાધ્યયનને વિષે સર્વ સાવદ્યોગની વિરતિ એ અધિકાર. બીજા ચતુર્વિશતિ તવાધ્યયનને વિષે પ્રધાન કર્મક્ષયના કારણે, પ્રાસબોધિની વિશુદ્ધિના હેતુ, પુનઃ બાધિ પ્રાપ્ત થવાનાં કારણ, અને સાવઘ ગ વિરતિ ઉપદેશકત્વ વડે ઉપકારી એવા તીર્થકર માહારાજાનું ગુણત્કીર્તન એ અધિકાર. ત્રીજા વંદનકાધ્યયનને વિષે વ્રત પિંડ વિશુદ્ધાદિ મૂળ ઉત્તર ગુણે કરીને ગુણવંત એવા ગુરૂની પ્રતિપત્તિ તથા વંદન એ અધિકાર. ચોથા પ્રતિકમણાધ્યયનને વિષે સંવેગ પ્રાપ્ત પ્રાણીઓ વિશુદ્ધ અધ્યવસાયના વશથી પિતાને આચરણ કરવા લાયક મૂળ ઉત્તર ગુણને વિષે પ્રમાદાદિવડે થયેલ દોષની આ અકાર્ય છે એમ ભાવના ભાવતાં-નંદા કરવી એ અધિકાર. પાંચમા કાત્સર્ગાધ્યયનને વિષે ચારિત્રરૂપ ભાવ પુરૂષને અતિચાર રૂપ જે ભાવઘણુ* તેની દશ વિધ પ્રાયશ્ચિતરૂપ ભેષજર કરીને ચિકિત્સા કરવી એ અધિકાર. છઠ્ઠા પ્રત્યાખ્યાનાધ્યયનને વિષે મૂળ ઉત્તર ગુણની પ્રતિપત્તિ તથા તેનું નિરતિચારપણે સંધારણ એ અધિકાર. એ પ્રમાણે છ આવશ્યકમાં અધિકારને સમાવેશ છે. એ સિવાયના અંતર અધિકારોને પણ તેમાંજ સમાવેશ થાય છે. તેમાં સામાયકવડે ચારિત્રાચારની શુદ્ધિ થાય છે. ચતુર્વિશતિ સ્તવે કરીને દર્શનાચારની શુદ્ધિ થાય છે. વંદનથી પાંચે * આત્મિકવ્યાધિ. * ઔષધ. * પ્રાપ્તિ. | સમ્યફ પ્રકારે ધારણ કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118