________________
૯ર
પૂર્વવત્ રાજા આવ્યું. રાણીએ ખુલાસે કર્યો કે “તે ચોરને ચેથી તાવ આવતું હતું તેથી પેટીમાં નાખ્યા તે દિવસે તાવ આવે તે પાછો નીકળ્યા તે દિવસે આ માટે થે દિવસ કહી શકો.”
દાસીએ બીજી વાત કહેવા કહ્યું એટલે વળી રાણી બેલી - “એક ગૃહસ્થને બે સ્ત્રીઓ હતી. તેમાંની એક રત્નવાળી હતી અને બીજી નિર્ધન હતી. તે સ્ત્રી રત્ન ચરી જવાની ઈચ્છાથી દરરોજ જતાં આવતાં પિતાની શક્યના ઘરમાં નજર કર્યા કરતી. પહેલી સ્ત્રીએ રને એક ઘડામાં નાખી મેટું બરાબર મજબૂત કરીને મૂક્યા હતા. નિર્ધન શકે કેઈ નહતું તેવે વખતે લાગ જોઈને ઘડે ઉઘાડી રત્ન કાઢી લીધાં અને ઘડે પાછે પ્રથમ પ્રમાણે જ બંધ કર્યો તેમ જ ઠેકાણસર મૂક્યો. રત્નની માલેક સ્ત્રી આવી તે ઘડો ઉઘાડ્યા વિના જ જાણી ગઈ કે આમાંથી રને ચેરાયાં છે.” દાસી બેલી કે “એમ શી રીતે ખબર પડી?” રાણીએ કાલે કહેવાને વાયદો કર્યો. રાજા પણ આવ્યું. રાણીએ ખુલાસે કર્યો કે “તે ઘડે કાચને હતું તેથી રને અંદર છે કે નહીં તે ઉઘાડ્યા વિના જ જાણી શકાય.”
- દાસીએ બીજી વાત કહેવા કહ્યું એટલે રાણી બેલી-“એક રાજાને ત્યાં સહસ્ત્રધી, વૈઘ, રથકાર અને નિમિતજ્ઞ એવા ચાર રત્ન પુરૂષ હતા. અને તે રાજાને એક પુત્રી હતી. એકદા રાજપુત્રીને કેાઈ વિદ્યાધર હરી ગયે. પણ ક્યાં લઈ ગયે તેની કાંઈ ખબર પડી નહીં એટલે રાજાએ કહ્યું કે જે
૧ હજાર જણને જીતી શકે એ, ૨ મરણ પામ્યા છતાં જીવાડે એ. ૩ ગગનમાં રથ ચલાવનાર, ૪ કોઈ પણ માણસ કે વસ્તુ ક્યાં છે તે જાણનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org