Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 113
________________ ૧૦૪ રિષવાળો છે તે મૃત્યુના કારણરૂપ હોવાથી અદશ્યમાન મૃત્યુ છે એમ જાણજે. એ સર્પ જેને ડસે છે તે પ્રાણું કૃત્ય અકૃત્યપણનું ભાન ભૂલી જાય છે. તેનું રેષ અથવા કોઇ નામ છે. અહો કે ! આ નાગદત્ત મારા સર્વે સાથે રમવાને વિચાર કરે છે પણ મારા સપના કરડવાથી તે મૃત્યુ પામશે તેને દેષ મારે માથે નથી.” આ પ્રમાણે કહીને તે સર્પ આળે ખેલા મંડળની એક દિશાએ મૂક્યું. પછી વળી બે-“જુઓ! આ બીજે, મેરૂ પર્વતના ઊંચા શિખર જે, આઠ ફણાવાળે, યુગળ જહાવાળો અને માન છે નામ જેનું એ જોરાવર સર્ષ છે. તે જેને કરડે છે તે પ્રાણી સ્તબ્ધ થયે સતે અભિમાનવડે દેવરાજા-ઈદ્રને પણ ગણતે નથી.” આ પ્રમાણે કહી તે સર્પને મંડળમાં દક્ષિણ દિશાએ મૂળે. વળી બે કે “આ ત્રીજી લલીત વિલક્ષણ ગતિવાળી, સ્વસ્તિકના ચિન્હરડે અંક્તિ ફેણવાળી અને કપટ કરીને વચના કરવામાં કુશળ, માયા નામે નાગણ છે. સર્પને પકડવામાં કુશળ મનુષ્ય પણ એને ગ્રહણ કરી શકે તેમ નથી. એના ડશ્યાની ઉપર કઈ પણ ઔષધી બળ કરી શકતી નથી કેમકે એ ગહન વનની રહેનારી છે અને ઘણા કાળથી એણે વિષનો સંચય કર્યો છે.” આ પ્રમાણે કહીને તેને મંડળમાં એક દિશાએ મૂકી. વળી બે કે-“આ ચેાથે સર્પ જેણે સર્વ જગતને પરાભવ પમાડે છે એ અને પૂર્ણ મેઘ સરખા પંફાડાવાળે લેભ નામને છે. તેનું બળ સર્વ સર્ષ કરતાં અધિક છે. તે જે પ્રાણને કરડે છે તેનું મન મહાસમુદ્રની જેમ પછી પૂરતું જ નથી. એને વિષે સર્વ પ્રકારનું વિષ એકઠું મળેલું છે.” આ પ્રમાણે કહીને તેને મંડળમાં ઉત્તર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118