Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 111
________________ ૧૦૨ બહBત માની બેસવાથી પિતાનું દુશ્ચરિત્ર જે ગુરૂ સમક્ષ પ્રગટ ન કરે-ન કહે છે તે આરાધક ન થાય. આ પ્રમાણે પ્રતિકમણની તત્વ, ભેદ અને પર્યાય વડે વ્યાખ્યા કરી બતાવી. હવે પ્રતિકતવ્ય-પડિકમવાને ગ્યનું ? સ્વરૂપ બતાવે છે. પ્રતિકંતવ્ય પાંચ પ્રકારે છે. ૧ મિથ્યાત્વ પ્રતિક્રમણ, ૨ અસંયમ પ્રતિકમણ, ૩ કષાય પ્રતિક્રમણ અને ૪ અપ્રશસ્ત યેગનું પ્રતિક્રમણ. એ પ્રમાણે સંસાર પ્રતિકમણ ચતુર્વિધ છે અને પાંચમું ભાવ પ્રતિકમણ છે. તે સઘળા ત્રીવિધ ત્રીવિધ છે. મિથ્યાત્વાદિકને વિષે મન વચન કાયાએ કરીને ન ગમન કરે, બીજાને ગમન ન કરાવે અને ન અનુમોદન કરે તેને ભાવ પ્રતિકમણ કહીએ. સંસારનું મૂલ કષાય છે. તેથી કષાય પ્રતિકમણ ઉપર ગંધર્વ નાગદત્તનું દૃષ્ટાંત નીચે પ્રમાણે –– કઈ બે સાધુ દેવલેકે ગયા હતા તેમણે ત્યાં એ સંકેત કર્યો કે “જે દેવતા પ્રથમ દેવલેમાંથી આવે અને મનુષ્યપણું પામે તેને દેવલોકમાં રહેલા બીજા દેવતાએ પ્રતિ બાધ પમાડ. - હવે લક્ષ્મીપુર નામના નગરમાં દત્ત નામે શ્રેષ્ટિ રહે તે હત, તેની સ્ત્રીએ પુત્ર પ્રાપ્તિને માટે ઉપવાસ કરીને નાગદેવતાનું આરાધન કર્યું. તેણે પ્રસન્ન થઈને કહ્યું કે “તારે પુત્ર થશે.” અનુક્રમે સ્વર્ગમાંથી પેલા બેમાંથી એક દેવતા ચવીને તેના પુત્રપણે અવતર્યો. નાગદત્ત નામ પાડ્યું. અનુકમે બહેતર કળામાં પ્રવીણ થયે. તે ગંધર્વપણામાં કુશળ હોવાથી ગંધર્વ ૧ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ વિગેરે. કહ્યું કે તારે નાગદેવ છત્રપણે આવતા પેલા બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118