Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 115
________________ ૧૦૬ આહાર કરે. એ પ્રમાણે જે છેડે આહાર કરે, થોડું બેલે, ડી નિદ્રા લે અને છેડા ઉપધિ આદિ ઉપગરણે રાખે તેને દેવતા પણ પ્રમાણુ કરે.” દેવતાએ આ પ્રમાણે કહ્યું એટલે નાગદત્તના સ્વજને બોલ્યા કે “તમે એને સાવધ કરે, તે તમારા કહ્યા પ્રમાણે ક્રિયા કરશે, અમે તેને જીવતે દેખશું એટલે તેને બધું કહેશું.” સ્વજનેએ એ પ્રમાણે કબુલ કર્યું એટલે તે દેવતા પૂર્વ સન્મુખ ઊભું રહીને બે-સિદ્ધિને નમસ્કાર કરીને સર્વ પ્રકારના સંસારના વિષનું નિવારણ કરનારી મહાવિદ્યા કહું છું सव्वं पाणाइवायं, पचख्खाइत्ति अलिअवयणं च । सव्वं अदत्तदाणं, अबभं परिग्गहं स्वाहा ॥ સર્વથા પ્રાણાતિપાત, અલિકવચન, અદત્તાદાન, અબ્રા અને પરિગ્રહ તેનું પ્રત્યાખ્યાન કરું છું.” આ પ્રમાણેનો મંત્ર સંભળાવ્યે એટલે તરત નાગદત્ત આળસ મરડીને બેઠે થયે. માતા પિતાદિકે કરાર પ્રમાણે હકીકત કહી સંભળાવી. નાગદત્તે તે પ્રમાણે કરવું કબુલ ન કર્યું કે તરત બેશુદ્ધ થઈને પાછા પડ્યો. સ્વજનેએ ફરીને આગ્રહ કર્યો એટલે વળી દેવતાએ પૂર્વોક્ત મંત્રોચ્ચારવડે સાવધ કર્યો. બીજીવાર પણ તેણે આનાકાની કરી એટલે પાછે બેભાન થઈને પડો. વળી સ્વજનોએ આગ્રહ કર્યો એટલે દેવતાએ ત્રીજી વાર બેઠે કર્યો. હવે તે દેવતાએ કહ્યા પ્રમાણે કર્યા વિના છુટકેજ નથી એમ જાણુંને તેણે કબુલ કર્યું અને માતા પિતાને પુછીને તે ગાડી વેષ ધારક દેવતાની સાથે વનમાં ચાલ્યા. અનુક્રમે એક વનમાં પહોંચ્યા એટલે દેવતાએ પોતાનું સ્વરૂપ પ્રગટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118