________________
૧૦૫ દિશાએ મૂકો. પછી બોલ્યો કે આ ચારે કેધ, માન, માયા અને લેભ નામના પાપસપ છે. તેના કંસવડે કરીને આખું જગત જવરવાળા મનુષ્યની જેમ કળકન્યા કરે છે. એના
સનું ઝેર જે પ્રાણને ચડે છે. તે જરૂર નર્કને વિષેજ પડે છે તેને બીજું કઈ પણ આલંબન મળી શકતું નથી.”
આ પ્રમાણે દ્વીઅર્થી વર્ણન કરીને તેણે સપને છુટા મુકયા. નાગદત્ત જે તેની સાથે રમવા આવે કે તત્કાળ તે ચારેના હંસવડે “મૃત્યુપ્રાય” દશાને પામીને ધરણી ઉપર ઢળી પડદેવતાએ કહ્યું કે “મારે વાર્યો ન રહે તે આવું ફળ પ્રાપ્ત થયું. સાથે આવેલા મિત્રએ તેને સાવધ કરવા માટે અનેક પ્રકારના ઉપચાર કર્યા પણ કિંચિત્ માત્ર ગુણ ન થયે એટલે તેઓ તે દેવતાને હાથ જોડી, પગે પડીને કહેવા લાગ્યા કે “હવે ગમે તે પ્રકારે અમારી ઉપર પ્રસન્ન થઈને આને જીવાડે.” દેવતાએ કહ્યું કે “જે હું કહું એ પ્રમાણેની કિયા એ કરે તે હજુ જીવે ખરે. પણ મુઢપણથી જે નહીં કરે તે જીવતાં છતાં મૃત્યુ જેવી દશા ભેગવશે. લેકેએ તે ક્રિયા શા પ્રમાણે છે એમ જાણવા વિચાર જણ એટલે દેવ બે કે–“પ્રથમ તે પર્વત, વન,
સ્મશાન, શૂન્યઘર અથવા વૃક્ષ નીચે નિરંતર વસવું, પૂર્વોક્ત ચારે પાપ સપને ક્ષણ માત્ર પણ વિશ્વાસ કરે નહીં, અતિ આહાર કર નહીં, જે અતિમાત્ર આહાર કરે તે વિષયને ઉદી એ તેને સ્વભાવ છે તેથી જેટલા આહારવડે સંયમને નિર્વાહ થાય તેટલે જ આહાર કર. તે પણ ઉસન્નપ્રાય એટલે ન કર્યા છે અને વિગયાદિક સ્વાદથી રહીત તેમજ ગ્રહવાસીઓએ ભેજન કર્યા પછી ભિક્ષા માટે કાઢી રાખેલે તુચ્છ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org