________________
પ્રતિકમણનું પર્યાયપણું તે એમાં પ્રુટ જ છે. એ દ્રવ્યગહની ઉપર પતિમારિકાનું દ્રષ્ટાંત આ પ્રમાણે –
એક ગામમાં એક બ્રાહ્મણ અધ્યાપક રહેતું હતું. તે વયે વૃદ્ધ હતા અને તેની સ્ત્રી તરુણાવસ્થામાં હતી. તેને અધ્યાપકે કહ્યું કે તારે દરરોજ કાગડાને બળી દેવું. સ્ત્રી કહે “હું કાગડાથી ભય પામું છું.” ઉપાધ્યાયે પિતાના છાત્રોમાંથી દરરોજ એકેકને વારો બાંધી આપે કે બળી દેતી વખતે એક જણ પાસે ઊભું રહે તે છાત્રામાં એક વિચક્ષણ છાત્ર હતું તેણે વિચાર કર્યો કે આ સ્ત્રી કાંઈ મુગ્ધા નથી કે બહે, તેથી જરૂર તે અસતી હોવી જોઈએ. આમ વિચારીને તેનાં ચરિત્ર જેવાં લાગ્યું. એજ રાત્રે તે એકલી ઘરેથી નીકળી અને નર્મદા નદી ઉતરીને સામે કીનારે રહેલા કેઈ ગેાવાળીઆની સંઘાતે દુરાચરણ સેવતી છાત્રે દીઠી. છાત્ર દરરોજ તેના છીદ્ર જુએ છે એવામાં એક રાત્રે તે સ્ત્રી કુંભની મદદ વડે નદી ઉતરે છે તેવામાં કે બીજે ચોર પણ નદી ઉતરતું હતું તેને એક જળજંતુએ પકડ. તેણે રાડ પાડવા માંડી, એટલે કુલટા બેલી કે “તેની આંખો બંધ કરો એટલે તમને છેડી દેશે. તે પ્રમાણે ચારે કર્યું એટલે છૂટી ગયે. સ્ત્રીએ કહ્યું કે “એવા ખરાબ કીનારેથી શા માટે ઉતરતે હતે? આ પ્રમાણેની બધી હકીકત દષ્ટિએ જોઈને છાત્ર પાછો વળી ઘરે આવ્યા. બીજે દિવસે બળી ઉછાળતી વખત રક્ષા કરવા માટે તેજ છાત્ર પાસે ઊભે હતું તે ધીમે સાદે બેલ્ય
दिवा विभेषि काकेभ्यो, रात्रो तरसि नर्मदां ।
कुतीर्थानि च जानासि, जलजंत्वविरोधनं ॥१॥ ૧ પતિને મારનારી સ્ત્રી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org