________________
સુતા એટલે દાસીએ ખુલાસે પુછયે. રાણી બેલી “સાંભળ! જે સાથે જી (જ ) તે તે બંધુ થયે. જેણે જીવાડી (જન્મ આપે) તે તે પિતા તુલ્ય થયે. પણ જે તપસ્યા કરતે સતે નેહવડે ત્યાં જ રહ્યું હતું તે ભર્તાર થવાને એગ્ય હોવાથી તેને કન્યા પરણાવી.”
દાસી બોલી કે બીજી કઈ કથા કહે. રાણી બેલી “એક રાજાએ પિતાની રાણીઓના આભરણે ઘડાવવાને માટે સેનીએને ભેંયરામાં બેસાડયા અને પ્રકાશને માટે મણિના દીવાઓ મૂકયા. એકદા એક સૈનીએ બીજા કેઈ સોનીને પૂછયું કે “અત્યારે દિવસ છે કે રાત્રિ છે?” તેણે જવાબ આપે કે “રાત્રિ છે.” દાસી બેલી કે “તેઓ સૂર્ય કે ચંદ્રનું અજવાળું જોઈ શકતા નહતા તે તેણે રાત્રિ કેમ જાણી?” રાણીએ કહ્યું – “આજ તે નિદ્રા આવે છે, કાલે કહીશ.” રાજા ઉત્તર જાણવાની લાલચે ત્રીજે દિવસ પણ ત્યાંજ આવ્યું. અવસર આવ્યે રાણીએ ઉત્તર આપે કે એ એની રાચંધ હતું તેથી એ વખત તે દેખતે બંધ થયે હતું એટલે તેણે જાણ્યું કે રાત્રિ પડી છે.”
દાસીએ વળી બીજી કથા કહેવા કહ્યું એટલે રાણી બેલી, “એક રાજાએ બે ચાર ચોરીમાં પકડાયાથી ગુસ્સે થઈને તેને એક પેટીમાં નાખી પેટી બંધ કરીને સમુદ્રમાં તરતી મૂકી. અનુક્રમે તરતી તરતી પેટી કેઈક કિનારા ઉપર આવી એટલે. દેખવામાં આવવાથી કેઈએ લઈ લીધી. ઉઘાડીને બંને જણને બહાર કાઢયા અને પૂછ્યું કે તમે આમાં કેટલા દિવસથી પુરાયા હતા? એક જણે કહ્યું કે આજે ચોથે દિવસ છે. “દાસી બેલી કે “તેણે કેમ જાણ્યું?” રાણું કહે “કાલે કહીશ.” બીજે દિવસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org