Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 82
________________ ૭૩ : બીજે ખામણે ચૈત્યવંદન અને સાધુવંદના નિવેદન કરવાને ઈચ્છતા સતા છામિ નામો gવ ઈત્યાદિ પાઠ બેલે. - ત્રીજે ખામણે પિતાને ગુરુ પ્રત્યે નિવેદન કરવા માટે છામિ ત્રમાણમો ભુહિં તુમ્બડું. ઈત્યાદિ પાઠ બેલે ચેથે ખામણે જે શિક્ષા ગ્રહણ કરી તે સંબંધી અનુગ્રહને બહુ માનતે સતે છામિ નામ અમgar૬ ઈત્યાદિ પાઠ બેલે. આ ચારે પાક્ષિક ક્ષામણામાં દરેક ક્ષામણુની પ્રાંતે तुभ्भेहि समं १ अहमवि वदामि चेहयाई २ आयरिय संतियं ३ નિગ્ધારા પાછું ૪ એ ચાર વચને પ્રત્યેકે ગુરુ મહારાજ બેલે અને શિષ્ય ઈચ્છે ઈચ્છે એમ કહે. સર્વની પ્રાંતે રહીને અણુ એમ બેલે. અહીં પાક્ષિક વિશેષ વિધિ પૂર્ણ થાય છે. ત્યાર પછી દેવસિક પ્રતિક્રમણ સૂત્ર (વદિત્તા સૂત્ર) ની પછી દેવાના વાંદણ દેય અને બાકીના સર્વ વિધિ દેવસિક પ્રતિક્રમણ પ્રમાણે સંપૂર્ણ કરે. તેમાં એટલું વિશેષ કે શ્રુતદેવતાને પાક્ષિક સૂત્રની પ્રાંતે સંભારેલ હોવાથી–સૂવિ માવ એ સ્તુતિ કહેલ હોવાથી તેના કાર્યોત્સર્ગને સ્થાને મુઘવતા ને કાર્યોત્સર્ગ કરે. ક્ષેત્રદેવતાની નિરંતરની સ્મૃતિમાં ભુવનનું ક્ષેત્રમંતર્ગતપણું હેવાથી તત્વથી તે ભુવન દેવતાની પણ સ્મૃતિ દરરોજ થાય છે તે પણ પર્વ દિવસે તેનું વિશેષ બહુમાન કરવા માટે સાક્ષાત તેમને કાત્સર્ગ કરે. સ્તવનને સ્થાનકે નિતાંતિ સ્તોત્ર બેલે અને *જીપુરાંતિને સ્થાનકે ગૃહશાંતિ બોલે. “આ હકીક્ત ગ્રંથકર્તાએ લખેલ નથી, પ્રવર્તન ઉપરથી લખેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118