________________
وی
पडिकमणं पडिकमओ, पडिकमिअव्वं च आणुपुवीए ।
. “પ્રતિકમણ, પ્રતિક્રમક અને પ્રતિકંતવ્ય એ ત્રણે અનુકમે અતીત, પ્રત્યુત્પન્ન અને અનાગત એ ત્રણે કાળમાં સમજવા.” અર્થાતુ પ્રતિકમણ પણ ત્રણે કાળનું, પ્રતિકમક પણ ત્રણે કાળ આશ્રી અને પ્રતિકંતવ્ય જે અશુભ ગ તે પણ ત્રણે કાળના પડીકમવાના સમજવા.
હવે સાંપ્રત પ્રતિકમકનું સ્વરૂપ કહીએ છીએ. વ્યાખ્યા તત્વ, ભેદ અને પર્યાયવડે થાય છે. અહીં પ્રતિકમણ તે તત્વ કહ્યું છે. તેના ભેદ તે દેવસિકાદિક જાણવા. યત
पडिकमणं देसियं राइयं च इत्तरिअमावकहियं वा। पख्खिअ चाउम्मासिअ, संवच्छर उत्तमठे अ॥१॥
પ્રતિકમણના બે ભેદ દેવસિક અને રાત્રિક, અથવા ઈત્વર અને યાવતુકથિક સમજવા. ઇત્વર તે દેવસિકાદિ અને યાવકથિક પ્રતિક્રમણ તે મહાવ્રતાદિ રૂપ સમજવું. અને ઈત્વર પ્રતિક્રમણના ભેદમાં દેવસિક, રાત્રિક ઉપરાંત પાક્ષિક, ચાતુ મસિક અને સાંવત્સરિક તથા ઉત્તમાર્ગે એટલે અણુસણ કરવા નિમિત્તે પાપ આળવવા પડિકમવા તે ભેદ સમજવા. હવે પ્રતિકમણના પર્યાય તે નીચે પ્રમાણે આઠ રામજવા. યતઃ -
पडिकमणं पडिअरणा, पडिहरणा वारणा निअत्तिअ । निंदा गरहा सोही, पडिकमणं अहा होइ ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org