________________
* પ્રતિકમણું એટલે તે પ્રકારના શુભ યોગને વિષે વારંવાર પ્રવર્તવું તેને પણ પ્રતિક્રમણ કહીએ. કહ્યું છે કે મોક્ષપળ દાયક એવા શુભ ગને વિષે નિઃશલ્ય એવા યતિનું જે વારંવાર વર્તન તે પ્રતિકમણું. અહીંયાં કરણથકી કર્મ અને કર્તાની પણ સિદ્ધિ જાણવી, કેમકે કર્મ અને કર્તા વિના કારણપણાની જ સિદ્ધિ થતી નથી. એટલે અહીંયાં પ્રતિક્રમણ થકી પ્રતિક્રમક અને પ્રતિકંતવ્યની સિદ્ધિ થાય છે. તેથી એ ત્રણેનું અભિયાન કરીએ છીએ. તેમાં પ્રતિક્રમણ એ શબ્દને અર્થ તે નિરૂપણ કરેલો છે તેને કરણ સમજવું. પ્રતિક્રમણ કરે છે જે તે પ્રતિક મક કર્તા જાણ, અને અશુભ ગ જે પ્રતિક્રમવા યોગ્ય છે તે પ્રતિકતવ્ય-કર્મ જાણવું. એ પ્રતિક્રમણ અતીત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળ આશ્રયી સમજવું. ન પ્રશ્ન-પ્રતિકમણ તો અતીત વિષય સંબંધી જ હેવું જોઈએ કારણ કે શાસ્ત્રમાં નામ, guસંમિ, અor
પશલ્લામત્તિ “અતીતકાળ સંબંધી પ્રતિકકું છું, પ્રત્યુત્પન્નવર્તમાનકાળ સંબંધી સંવરું છું, અને અનાગતકાળ સંબંધી પ્રત્યાખ્યાન કરૂં છું” એ પ્રમાણે કહેલું છે. તે છતાં અહીં ત્રિકાળ સંબંધી પ્રતિક્રમણ કેમ કહે છે?
ઉત્તર–પ્રતિકમણું શબ્દ અહીંયાં, અશુભ ગની નિવૃત્તિ એટલાજ અર્થવાળે સામાન્ય ગ્રહણ કરે. એટલે પછી અતીત વિષયનું પ્રતિક્રમણ નિંદાદ્વારે કરીને અશુભાગની નિવૃત્તિ તે સમજવું, વત્તમાન કાળનું પ્રતિક્રમણ સંવરકારે કરીને અશુભયોગ નિવૃત્તિ તે સમજવું અને અનાગતકાળનું પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન દ્વારે કરીને અશુભ ગની નિવૃત્તિ તે સમજવું. કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org