Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 97
________________ - ૮૮ આત્મનિંદા જાણવી. એનું પ્રતિક્રમણ પર્યાયપણું તે સુગમજ છે. નિંદાને વિષે ચિતારાની પુત્રીનું દષ્ટાંત છે તે આ પ્રમાણે એક નગરના રાજાએ એકદા “મનહર ચિત્ર સભા મારે નથી એમ જાણુંને એક મહા સભામંડપ કરાવ્યું અને તે ચિતરવાને માટે ચિતારાઓને સરખે સરખે ભાગે વહેંચી આપે. તે ચિતારા માંહેના એક ચિતારાની પુત્રી દરરોજ પિતાના પિતાને માટે ભાત લાવે છે. એક દિવસ રસ્તે આવતાં ઉતાવળે ઘેડો દેડાવતાં એવા રાજાના અશ્વના સપાટામાંથી મારું માથું બચીને પિતે ભાત લાવી. એટલે તેને પિતા દેહચિંતા નિમિત્તે ગયે. પાછળ તેણે ભીંતની ઉપર પાસે પડેલા રંગે વડે એક મેરનું પીછું ચીતર્યું. રાજ એ અવસરે આવેલ છે અને દરેક ચિત્રકા૨નું કામ જુએ છે, એટલામાં અહી ભીંત ઉપર ખરેખરું મેરપીંછ જ પડેલું છે એમ વિચારીને તે લેવા તેણે હાથ લાંબો કર્યો પણ મેરપીંછ તે ચીત્રેલું હોવાથી કાંઈ હાથમાં ન આવ્યું અને નખ ભાગ્યા એટલે ચીતારાની પુત્રી હસીને બેલી કે “મૂર્ખને માં ત્રણ પાયા હેવાથી બરાબર સ્થિત થત નહોતે તે હવે ચોથે પાયે મળે.” રાજાએ પૂછયું “કેવી રીતે?” તે બેલી કે “રાજમાર્ગને વિષે નિર્દયપણાથી અત્યંત વેગવડે ઘેડે દેડાવતા અશ્વવારથી પિતાને અર્થે ભાત લાવનારી હું મારા પુણ્ય ભેગથી બચી છું તેથી પ્રથમ તે એ અશ્વવારે મૂર્ખ મંચને પહેલા પાયે થયે. અને બીજે તે અહીંને રાજા કે જેણે બહુ સંહાયવાળા ચિતારાઓને અને માત્ર એકલા મારા પિતાને ચિત્ર સભાને સરખે ભાગ ચિત્રવા સારૂ આપે. ત્રીજે પાયે તે મારા પિતા કે જેણે આ સભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118