Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 81
________________ [૭૨ વિશેષથી પણું પાક્ષિક અપરાધ ખમાવેલ છે તે છતાં વળી પૂરીને આ ત્રીજીવાર શા માટે ખમાવવા? ઉત્તર-છેવટે કરેલા કાર્યોત્સર્ગમાં સ્થિત રહા સતા શુભ એકાગ્ર ભાવવડે કાંઈક અપરાધાદિ સાંભર્યા હોય તેને ખમાવવા માટે ફરીને ક્ષામણુક કરે. અથવા અહીં સર્વથા પાક્ષિક પ્રતિકમણની સમાપ્તિ થાય છે તેથી પ્રથમના ક્ષામણુક પછી કાંઈ પણ અપ્રતીતકારી થયું હોય કે વિતથા કિયા થઈ હોય તો તે અહીં જમાવવાનું છે. તેમ જ એ પ્રમાણે કરવાની વિધિ છે તે કર્મક્ષયની હેતુ છે અને તે ભગવંતે ત્રીજા વૈદ્યના ઔષધ સશ બતાવેલી છે. ત્રીજા વૈદ્યનું ઔષધ જેમ રેગ સતે રોગને હણે અને રેગ ન હોય તે પુષ્ટિ કરે તેમ આ વિધિ પણ દેષ છતે તેને નાશ કરે અને દેષ ન હોય તે વિનય વૃદ્ધિ વિગેરે પુષ્ટિ કરે. તેથી તે કરવા એગ્ય જ છે. માટે અહીં બીજે કાંઈ વિચાર ન કર. ભાગવતી આજ્ઞાજ પ્રમાણે કરવી. ત્યાર પછી ચાર ખમાસમણવડે સમાચારીમાં કહેલ વિધિપૂર્વક ચાર પાક્ષિક ખામણુ પામે. તેમાં પ્રથમ, રાજાને પૂછ્યું માણવકા* અતિકયે સતે મંગળિક નિમિત્તે બહુ માન અપાય છે અને કહેવામાં આવે છે કે “અખંડિત બળવાળા એવા તમારો સારી રીતે કાળ વ્યતિકપે. બાકીને પણ એ પ્રમાણે જ વ્યતિકમ” એ પ્રમાણે આચાર્યને પાક્ષિક વિનોપચાર પૂછામ તમામ શિંખે. ઈત્યાદિ પ્રથમ ક્ષમણુક સૂત્રવડે સાધુ તથાસ્થિતપણે કરે. * પર્વ વિશેષ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118