Book Title: Pratikramana Hetu Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar Publisher: Jain Dharm Prasarak SabhaPage 49
________________ ૪૦ પાણીએ ભરાયેલા હતા. તેમાં કાગળ વિગેરેનાં વહાણે બનાવીને નાના નાના માળકા તરાવતા હતા. અયમત્તાકુમારની પણ બાળકવય હોવાથી બાળચેષ્ટા વડે તેમણે પણ પેાતાની કાચલી પાણીમાં તરતી મૂકી, અને કેવી તરે છે તે જોવા ઊભા રહ્યા. છેટું પડવાથી સ્થવિરે પાછું વળીને જોયું અને અયમત્તાકુમારને ક્રીડા કરતા દેખીને એલાવવા માટે મુનિને માકલ્યા. મહિલ્લું. મિકાએ જઈ આવીને ઇરિયાવહી પડિકમતાં સ્થવિરે યાદ આપવાથી અયમત્તાકુમાર જળક્રીડા સંબંધી પાપને આળાવતાં શુભ ધ્યાનવડે કેવળ જ્ઞાન પામ્યા.” અહીં અયમત્તાકુમારનું વ પાપકર્મ જાણવું. ૩. હવે તેજ સાથેા દ્વારાવડે ખાંધેલી ઘણા કાળ સુધી તેજ સ્થિતિમાં રહેવાથી લાઢાના કાટવડે સેાય અને અંધ બધું પરસ્પર મળી જાય ત્યારે તે સાચેા તેલનું બ્રિક્ષણ કરવાથી, તાપ દેવાથી તેમજ અન્ય લેાહ સાથે ઘર્ષણ કરવા વિગેરે અહુ પ્રકારના પ્રયત્નથી જુદી થાય, તેમ જે કર્મ દોડવા વળગવા રૂપ દર્પથી તેમજ સમગ્ર ઇંદ્રિયાની ઐક્યતાથી જાણી જોઇને ઉપાર્જન કર્યું હોય અને ઘણા કાળ પર્યંત નહીં મળાવવાથી જીવના પ્રદેશેાની સાથે ગાઢપણે બંધાઈ ગયું હોય તે કર્મ તિત્ર ગર્હ અને ગુરુમહારાજે આપેલા ઘેર છ માસી વિગેરે તપ કરવાથીજ ક્ષય થાય છે તેને નિયંત્ત પાપ કર્મ કહીએ. સિદ્ધસેનસૂરિની જેમ. સિદ્ધસેનસૂરિએ” પેાતાના જ્ઞાનના ગર્વથી અને સિદ્ધાંતકર્તાના અખહુમાનથી સર્વ સિદ્ધાંત સંસ્કૃતમાં કરવાના વિચાર કર્યો અને ગુરુમહારાજને કહ્યો. ગુરુ મહારાજાએ અનંત તીર્થંકર ગણધરાદિકની આશાતના કરવાથી સિદ્ધસેનસૂરિને તીવ્રપાપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118