Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 69
________________ હવે રાત્રિક પ્રતિક્રમણને કમ કિંચિત્ સહેતુપણે કહીએ છીએ–રાત્રિના પાછલા છેલા પ્રહરે નિદ્રા તજી દઈને પ્રથમ ઇરિઆવહી પડિકકમે. “ઈરિયાવહી પ્રતિક્રમ્યા વિના ચૈત્યવંદન, સોય, આવશ્યકાદિ કાંઈ પણ કરવું ન કલપે” એમ શ્રમિgનિશિથ સૂત્રમાં કહ્યું છે. વળી વિવાહ અને વિષે કહ્યું છે કે-“ દ્રવ્યાધિકારે દિવ્યદ્ધિ અને કુસુમશેખરને તજી દઈને, પિષધશાળામાં આવી, સ્થાપનાચાર્ય સ્થાપીને મૂકી દીધાં છે ભૂષણે જેણે એ શ્રાવક ઇરિયાવહી પુરસ્પર મુહપત્તિ પડિલેહીને પછી ચાર પ્રકારને પિષધ કરે.” શ્રી ભાવે fમાં પણ કહ્યું છે કે-“ત્યાં ઢા નામે શ્રાવક શરીરચિંતા કરીને ઉપાશ્રય પ્રત્યે જાય, દૂરથી ત્રણ નિસહી કહીને ઉપાશ્રયમાં પ્રવેશ કરે અને ઢટ્ટર સ્વર વડે ઈરિયાવહી પડિક્કમે.” વળી કહ્યું છે કે ववहारावस्तय महानिसीह, भगवड विवाहचलास । पडिक्कमण चुनिमाइसु, पढमं इरिया पडिकमणं ॥१॥ શ્રી વ્યવહાર સૂત્ર, આવશ્યક સૂત્ર, મહાનિશીથ સૂત્ર, ભગવતિ સૂત્ર, વિવાહચૂલિકા તથા પ્રતિક્રમણચૂર્ણિ આદિને વિષે પ્રથમ ઈરિયાવહી પ્રતિક્રમવાનું કહેલું છે.” વળી શાસ્ત્રમાં કહ્યું છે કે-“પ્રથમ ગમનાગમન જે ઇરિયાવહી તે પડિક્કામીને, આલેઈને, નિંદા કરીને, ગરહા કરીને “હા ઇતિ ખેદે! આ મારું ષવંત કૃત્ય છે એમ ચિંતવીને મિચ્છામી દુક્કડં દેય. પછી તથારૂપ પ્રાયશ્ચિત્તને આચરતા સતા કાર્યોત્સર્ગ કરીને આચરણ કરવા એગ્ય જે ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન તેને વિષે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118