Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 68
________________ પર પણ | મુનિઓ પ્રતિક્રમણ કરી રહ્યા પછી ગુરૂ મહારાજની સમીપે તે જ પ્રકારે અંતર્મુહર્ત પર્યત બેસી રહે. કારણકે કદાચિત આચાર્ય મહારાજ કઈક અપૂર્વ સમાચારી પ્રરૂપે અથવા કઈ અપૂર્વ અર્થનું, પદનું સ્વરૂપ વર્ણવે છે તે શ્રવણગત્ થાય, એ પ્રમાણે શ્રી નિતિને વિષે કહ્યું છે. અહીં પ્રતિકમણને વિષે કિયા, કર્તા અને કર્મ એ ત્રણે વાનાં લભ્ય છે. પ્રતિકમણ એ ચિ, પ્રતિક્રમણ કરનાર તે કર્તા અને મિથ્યાત્વ કષાયાદિક પ્રતિકમણ કરવાને ચગ્ય તે વાર્મ જાણવું. તેમાં કર્તા સાધુ વિગેરે સમ્યક્ દષ્ટિપણુએ યુક્ત એવા વિશેષણેએ અલંકૃત સમજવા. કહ્યું છે કે-“કઈ પણ સાધુ અથવા સાદવી અને શ્રાવક અથવા શ્રાવકા તદ્રુપ ચિત્તવાળા થઈને, તન્મય થઈને, તલેશ્યાવાન થઈને, તે રૂપ અધ્યવસાયવાળા થઈને, તપ તીવ્ર અધ્યવસાયવંત થઈને, તદર્થ ઉપયુક્ત થઈને, તેને જ પ્રિય માનીને, તદ્દભાવના ભાવીત થઈને, અન્યત્ર કે પણ સ્થાનકે મનને ન ફેરવતા સતા એક મનવાળા થઈને વિમનપણુ રહિત થઈને, જિનવચન અને ધર્મરાગને વિષે રક્ત મનવાળા થઈને ઉભયકાળ આવશ્યક કરે છે. આ પ્રમાણે આવશ્યક કરતા સતા ભવ્ય પ્રાણી સંસારસમુદ્રના પાર પ્રત્યે પામે, એ નિઃસંદેહ જાણવું. ઈતિ જૈવસિક પ્રતિક્રમણ કમવિધિ. ક અથવા કહ્યું છે મય થર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118