Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 53
________________ છે તેનું અનુકરણ કરતેજ હોયની તેમ પા પગલે અવગ્ર હમાંથી બહાર નિકળે, અને માથયિ વધે એ સૂત્ર ત્રણ ગાથારૂપ બેલે. - આલોચના અને પ્રતિક્રમણવડે અશુદ્ધ રહેલા (શુદ્ધ નહીં થયેલા) એવા ચારિત્રાદિકના વૃહત્ અતિચારોની શુદ્ધિને માટે કાયેત્સર્ગ કરવાના છે. તેમાં પ્રથમ ચારિત્રની શુદ્ધિને માટે કાયોત્સર્ગ કર. તે ચારિત્ર કષાયના વિરહવડે જ શુદ્ધ થાય છે. જે કષાયને અભાવ થાય તેજ ચારિત્રનું સારપણું છે. કહ્યું છે કે सामन्नमणुचरंतस्स, कसाया जस्स उक्कडा हुंति । मन्नामि इच्छुपुष्पं व, निष्फलं तस्स सामन्नं ॥ ગઈ–ચારિત્રના સામાન્ય પર્યાયને આચરતા એવા મુનિને જે કષાયે ઉત્કટ છે તે તેને સામાન્ય પર્યાય ઈશ્ન (શેરડી) નાં પુષ્પની પેઠે નિષ્ફળ છે એમ માનું છું– આ પ્રમાણે કહેલું છે તેથી ચારિત્રને પ્રર્ષ કરવાને માટે કષાયને ઉપશમ કરે અને તે ઉપશમને માટે જ શાળા કક્ષા ઈત્યાદિ ત્રણ ગાથા કહેવી. પછી પ્રતિક્રમણ કરવાથી પણ અશુદ્ધ રહેલા એવા ચારિત્રાચારના અતિચારની શુદ્ધિને માટે કાર્યોત્સર્ગ કરવાને ઈચ્છતા એવા મુનિ અથવા શ્રાવક - मिभंते सामाइयं० इच्छामिठामिकाउसग्गं० मने तस्सउत्तरी० એ ત્રણ સૂત્ર કહીને કાઉસગ્ગ કરે. એ કાયોત્સર્ગમાં ચારિત્રાચારની વિશુદ્ધિને માટે બે લેગસ્સ ચિંતવે. આ કાત્સર્ગના પ્રારંભમાં આરિવફા કહ્યા પછી કિમતે કહેવામાં આવે છે એ સંબંધમાં શિષ્ય પ્રશ્ન કરે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118