Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 60
________________ ૫૧ આ પ્રમાણે પ્રતિકમણ (ષ આવશ્યક૫) સંપૂર્ણ થવાથી ઉત્પન્ન થયે જે અત્યંત પ્રમાદ તેના પ્રસારથી આકુળ થયેલા પ્રતિક્રમણ કરનાર વિદ્ધમાન સ્વરે કરીને, વર્ધ્વમાન અક્ષર યુક્ત, શ્રી વર્તમાન સ્વામીની નમોસ્તુવનાના, ઇત્યાદિ ત્રણ સ્તુતિ બેલે. દૈવસીક પ્રતિકમણુમાં ગુરુ એક સ્તુતિ બેલી રહ્યા પછી બેલે અને પાક્ષિકાદિ પ્રતિકમણમાં ગુરુ મહારાજનું તથા પર્વનું વિશેષ બહુમાન સૂચવવાને માટે ગુરુ ત્રણે સ્તુતિ બેલી રહે ત્યારપછી સર્વે સાધુ અને શ્રાવકે સમ કાળે ઉચ્ચ સ્વરે ત્રણે સ્તુતિ બેલે. સાથ્વી અને શ્રાવકા સંસ્કૃત ભાષાના અધિકારી હેવાથી નવ્રુત સિદ્ધ ઇત્યાદિ ન લે તથા નમતુ વર્તનાના ને સ્થાનકે સંસાર રોવાન૪૦ ઈત્યાદિ ત્રણ સ્તુતિ બેલે. રાત્રિક પ્રતિક્રમણમાં પણ વિરાટોવન ને સ્થાનકે એ જ સંસાર વાવાન૪૦ ઈત્યાદિ ત્રણ સ્તુતિ બેલે. સ્ત્રીઓને એ સંબંધમાં અધિકાર નથી એમ સૂચવતા સતા શાસ્ત્રકારે કહ્યું છે કે बाल स्त्री मंद मुर्खाणां, नृणां चारित्रकाक्षिणां । अनुगृहार्थं सर्वज्ञैः सिद्धांतः प्राकृतः कृतः ॥१॥ બાળક, સ્ત્રી, મંદ બુદ્ધિવાળા અને મૂર્ખ એવા ચારિત્ર ઈચ્છક મનુષ્યના અનુગ્રહને માટે સર્વોએ સિદ્ધાંત પ્રાકૃત ભાષામાં કરેલા છે. આ પ્રમાણે કહેલ છે તેથી તેમજ સંસ્કૃત નાટકદિને વિષે સ્ત્રીઓના આલાપ પ્રાયે પ્રાકૃત ભાષામાં જ * ઊંચે સ્વરે દરેક ગાથામાં વધતા વધતા અક્ષર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118