Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 62
________________ પ૩ કરે, ગણે. એકવાર, બે વાર અને ત્રણવાર ગણે કે તરત જ તે કુળ, તે ગામ અથવા તે રાજધાનીમાં વસનારા લેકે હર્ષવંત ચિત્તવાળા થઈને, સુપ્રશસ્ત મંગળિકના સમૂહને કરતા સતા, મંદ મંદ ગતિવડે કીડા કરતા પાછા આવે. આ પ્રમાણે પૂર્વે જે પિતાના સ્થાનકથી ભ્રષ્ટ થયા હોય તે પાછા પિતાના સ્થાનક પ્રત્યે આવીને સ્થિત થાય. આ ઉઠ્ઠાણ અને સમુઠ્ઠાણુ શ્રુત અધ્યયનને પ્રભાવ છે. તથા સહ નામના દેવના ઉપપાતનું હેતુભૂત તે સહન પતિ નામનું અધ્યયન જાણવું. જ્યારે તે અધ્યયનને ગણવાને ઉદ્યમવત થયેલા મુનિ તેનું પરાવર્તન કરે–ગણવા માંડે ત્યારે તે અરુણ નામે દેવતાનું સ્વસમયનિબદ્ધપણા થકી આસન ચલાયમાન થાય. સસંભ્રમપણે, ભ્રમિતભેચનવંત થઈને અવવિજ્ઞાન પ્રયું જે, પછી સર્વ વ્યતિકરને જાણીને હર્ષ પામે અને અત્યંત પ્રહર્ષિત થઈને ચપળ કુંડળાદિક આભરણવંત તે દેવ દિવ્ય કાંતિવડે, દિવ્ય વિભૂતિ વડે અને દિવ્ય ગતિવડે જ્યાંતે ભાગ્યવાન મુનિ મહારાજ તે અધ્યયનને પાઠ કરે છે ત્યાં આવે. આવીને ભક્તિના સમૂહવડે નમાવ્યું છે મુખ કમળ જેને એ તે દેવ કુસુમની વૃદ્ધિ કરે અને તે શ્રમણની સમિપે બે હાથ જોડી, સંવેગવડે વિશુદ્ધમાન અધ્યવસાયવંત થયે તે અરૂણે પપાત અધ્યયનને સાંભળવા બેસે. તે અધ્યયન સમાપ્ત થાય ત્યારે, “ભલું સ્વાધ્યાય કર્યું, ભલું સ્વાધ્યાય કર્યું” એમ કહીને “વવૃgઅર્થાત્ વર માગે, એમ બેલે. તે વખત આ લેાક સંબંધી નિષ્પીપાસાવાન, તૃણમણું અને લેહ કાંચનની ઉપર સમભાવવાળા તથા સિદ્ધિવધુને પ્રાપ્ત કરવાને અત્યંત ઉત્સુક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118