Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 28
________________ શ્રાવકેએ પણ અતિચારની આઠ ગાથામાં કહેલા જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર તમાચાર અને વર્યાચાર–એ પાંચ આચારના જે જે અતિચાર બતાવ્યા છે તેમાંના તે દિવસમાં જે પિતાને લાગ્યા હોય તે ધારી રાખવા.* એ કાર્યોત્સર્ગ પારી, ચતુર્વિશતિસ્તવ (ઢોરસ) બેલી, જાનુને પાશ્ચાત્ય ભાગ અને પિંડિકાદિનું પ્રમાર્જન કરી, બેસી ગુરુ મહારાજાને વંદન કરવા માટે મુહપત્તિ અને કાયા પચવિશ પચવીશ પ્રકારે પ્રતિલેખે (પડિલેહે). તે નીચે પ્રમાણે – दिछि पडिलेह एगा, छ उहपफ्फोड तिग ति अंतरिआ। अख्खोड पमज्जणया, नव नव मुहपत्ति पणवीसा॥ પ્રથમ મુહપત્તિના બંને પાસા સર્વત્ર દ્રષ્ટિએ કરી જેવા. તે દ્રષ્ટિ પ્રતિલેખના, ત્યાર પછી મુહપત્તિને ફેરવી બે હાથે સાહીને નચાવવા૫ ત્રણ ત્રણ ઊંચા પખેડા કરવા, તે છ વાર ખંખેરવારૂપ છ ઉર્વપડ પ્રતિલેખના, ત્યાર પછી ત્રણ અખાડા અને ત્રણ પ્રમાર્જના તે અનુક્રમે ત્રણવાર એક એકને અંતરે કરવા એટલે મુહપત્તિના ત્રણ વર્ઘટક કરી જમણું હાથની અંગુલીના આંતરાની વચમાં ભરાવીને ત્રણ અખાડા પસલી ભરીએ એટલે ત્રણ વાર મુહપત્તિ ઊંચી રાખી ડાબા * કેટલાએક શ્રાવકે એ કાર્યોત્સર્ગમાં આઠ ગાથા ચિંતવવાની છે એમ પણ જાણતા નથી. તેઓએ જાણવું જોઈએ કે નામ માત્ર કાયેત્સર્ગ કરી જે તે બેલી જવાથી ખરે હેતુ સચવાત નથી–હાલત મુનિએમાં પણ ઉક્ત વિધિ પ્રમાણે ચિંતવન કરનાર થોડા જોવામાં આવે છે તે તેઓએ પણ પિતાની શું ફરજ છે એ બરાબર જાણવું જોઈએ. પ્રતિક્રમણ ઉભા કરવાનું છે એ ધ્યાનમાં રાખવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118