________________
૨૬
दिठमदिढं सिंगं, कर तमोअण अणिद्धणालिद्धं । ऊणं उत्तरचूलिअं, मूअं ढढर चुडलिअं च ॥ ३ ॥ ૧. જે અનાદરપણે સંભ્રાંત થકે વાંદે તે અનીદત લે.
૨. જે જાત્યાદિકે કરીને ધીઠે થઈ સ્તબ્ધપણે વાંદે અથવા દ્રવ્ય ભાવાદિક ચઉભંગીએ કરી સ્તબ્ધ થકે વાદે તે स्तब्ध दोष.
૩. જાણે ભાડુતની પરે વાંદણ દેતે હેય તેમ વાંદણા દઈ તરત નાસે અથવા વાંદણા દેત આમ તેમ પૂર્યા કરે તે अपविद्ध दोष.
૪. ઘણું સાધુને એકજ વાંદેણે વદે અથવા આવર્ત, વ્યંજન અને આલાપ એ સર્વ એકઠા કરે તે પતિ વેષ,
૫. તીડનીપરે ઉછલતે એટલે ઉડી ઉડીને વિસંસ્થલપણે વદે તે રોત્રત લો.
૬. અંકુશની પરે રજોહરણને બે હાથે રહીને વાંદે તે अंकुश दोष.
૭. કાચબાની પરે રિંગતે રિંગ વાદે તે છ ત તો.
. જે ઊભે થઈ બેસીને જલ માંહેના માછલાની જેમ એકને વાંદી ઉતાવળે ગુપ્તપણે ફરી બીજાને વાંદે અથવા પાઠ પ્રછન્ન કરે અથવા રેચકાવર્સ અનુલેમ વાંદે તે મોકૂર્તો
૯. કેઈ સાધુ પોતાથી એકાદ ગુણે હીન હોય તે દેષને મનમાં ચિંતવતે ઈર્ષ્યા સહિત વાંદે તે મનઃપ્રદુ રોડ,
૧૦. જે બે ઢીંચણની ઉપર તથા નીચે હાથ રાખીને અથવા બે હાથે વચ્ચે બે ઢીંચણ રાખીને અથવા બે હાથની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org