Book Title: Pratikramana Hetu Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar Publisher: Jain Dharm Prasarak SabhaPage 32
________________ ૨૩ ડાબે પગે પ્રતિલેખના કરતાં “પૃથ્વીવાર, કપૂર તેલજ ક્ષા વાહ અને જમણે પગે પ્રતિલેખના કરતાં “વાયુ, વનસ્પતિશય, રસાયની રક્ષા વા–એમ ચિતવવું. એ પ્રમાણે મુહપત્તિ પ્રતિલેખતાં પચાસ બેલા હૃદયમાં ઉક્ત વિધિ પ્રમાણે ચિંતવવા. મુહપત્તિ પડિલેહ્યા પછી ગુરુ મહારાજને વાંદણ દેવા. એ વાંદણામાં પચવીશ આવશ્યક સાચવવા જોઈએ તે નીચે પ્રમાણે दोवणयं महाजायं, आवत्ता बार चउसिर तिगुत्तं । दुपवेसिग निख्खमणं, पणवीसावसय किइकम्मे ॥ વાંદણુને વિષે બે અવનત એટલે બે વાર શરીરને ઉપરીતન ભાગ નમાવ. જ્યારે પ્રથમ “સુઝાનિ ક્ષમા વવિ કાળના નિદા ' એમ કહી ગુરુને વાંદવાની ઈચ્છા બતાવી અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા માગતે એટલે “પુના મિષ એ પદ બેલતે શરીરને ઉપરને ભાગ નમાવે–તે એક અવનત જાણવું. બીજી વાર વાંદણા દેતાં બીજું થાય, એ બે અવનતરૂપ બે આવશ્યક જાણવા. યથાજાત એટલે જે રૂપે દીક્ષાને જન્મ થયે હતું, અર્થાત્ રજોહરણ, મુહપત્તિ અને લપટ્ટ એટલું જ રાખી શ્રમણ થયા હતા તેટલું જ રાખી હાથ જોડે અથવા પ્રસવ પામતા બાળક જેમ રચિત કરસંપુટ વાળો હોય તેમ કરસંપુટ કરેલા હાથને લલાટે લગાડે તે યથાજાત આવશ્યક કહીએ. * મુહપત્તિ એક વૈતને ચાર અંગુલ આત્મ પ્રમાણની જોઈએ એ વાત ચાનમાં રાખવી. * અવશ્ય સાચવવાના તે આવશ્યક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118