________________
પાંચમા અધિકારને વિષે સ્વર્ગ મૃત્યુ અને પાતાળ એ ત્રણ ભુવનને વિષે શાશ્વતા અશાશ્વત જે સ્થાપના જિન છે તે પ્રત્યે વાંદું છું. (આ ત્રીજું નામસ્તવ દંડક જાણવું) તથા “પુલહરવા
વ” ની પ્રથમ ગાથા રૂપ છઠ્ઠા અધિકારને વિષે અઢીદ્વીપ મધ્યે શ્રી સીમંધર સ્વામી વિગેરે વિચરતા ભાવજિન પ્રત્યે વાંદું છું, “તમિર પક” એ પદથી “સુગર માવો” પર્યત સાતમા અધિકારને વિષે શ્રુતજ્ઞાન પ્રત્યે વાંદું છું. (એ ચોથું શ્રુતસ્તવ દંડક) “હિદા” એ પ્રથમ ગાથારૂપ આઠમા અધિકારને વિષે તીર્થ અતીર્થાદિક પંદર ભેટવાળા સર્વ સિદ્ધની સ્તુતિ જાણવી. “ જ રેવાળવવો” અને “વિનમુના” એ બે ગાથા રૂપ નવમા અધિકારને વિષે વર્તમાન તીર્થના અધિપતિ શ્રીવીર ભગવાનની સ્તુતિ જાણવી. “કિત ૪ હિરે' એ ગાથારૂપ દશમા અધિકારને વિષે શ્રી રૈવતાચળ મંડણ નેમિનાથ ભગવાનની સ્તુતિ જાણવી. તથા “વત્તારી અટલ રોજ જા” એ ગાથા રૂપ અગીઆરમા અધિકારને વિષે અષ્ટાપદાદિકને વિષે શ્રી ભરતેશ્વરે કરાવેલી રોવીશ જિનપ્રતિમાની સ્તુતિ જાણવી (એ સિદ્ધસ્તવ દંડક જાણવું.) “વૈયાવરા એ ગાથા રૂપ બારમા અધિકારને વિષે સમ્યફ દ્રષ્ટિ દેવતાને મરવા રૂપ સ્તુતિ જાણવી.
ભાગ્યકારે ખુલાસે કર્યો છે કે આ બાર અધિકારમાંથી બીજો, દશમે અને અગિયારમે એ ત્રણ શિવાયના નવ અધિ
* આ ગાથાના જુદા જુદા નવ પ્રકારના અર્થ કરી ભિન્ન ભિન્ન પ્રકારે તીર્થંકર મહારાજાની સ્તુતિ થાય છે. જુઓ ચૈત્યવંદન ભાષ્ય સાર્થપ્રતિકમણું સૂત્રની ચોપડી મળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org