Book Title: Prashna Pradip
Author(s): Janakrai Maharaj, Manoharlal Maharaj
Publisher: Dashashrimali Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 10
________________ તપસ્યાને લાભ પણ કઈ કેઈએ બબ્બે ત્રણ ત્રણ વખત લીધે. નાની મોટી તપસ્યાઓને તે પાર ન રહ્યો ! લેણ દેણીની પ્રથાને પૂ. ગુરુદેવ તરફથી ઈન્કાર જ હતે એટલે કરવામાં આવતી તપ આરાધના માત્ર ધર્મ ભાવનાની જ ઘાતક હતી. આમ અષાઢ સુદ પૂર્ણિમાથી કારતક સુદ પૂર્ણિમા સુધીનું વાતાવરણ સતત તપ-ત્યાગ અને ધર્મમય બની રહ્યું. તેમાંયે પર્વાધિરાજ પર્યુષણમાં તે એર ધર્મરંગ જામે ! વ્યાખ્યાન, પ્રાર્થના આદિ સમયે જૈન જૈનેતર સૌએ મોટી સંખ્યામાં લાભ લીધે. ઉપવાસ ૬ થી ૩૦ સુધીના ૧૦૮, તેમજ અડ્ડમ વગેરે તે પુષ્કળ થયા. દર્શનાર્થી મહેમાનોનું સતત આવાગમન રહ્યું, જેને શ્રી સંઘે પિતાનાથી શકય એવી રીતે સારી સેવાનો લાભ લીધે. આ સર્વના યશભાગી અમે પૂ. શ્રી ગુરુદેવને જ માનીએ છીએ. આ ઉપરાંત પૂ. ગુરુદેવે તૈયાર કરેલ “પ્રશ્ન–પ્રદીપ” ને પ્રકાશનનું સૌભાગ્ય પણ અમને પ્રાપ્ત થાય છે તે બદલ અમે અમારી જાતને મહદ્ ભાગ્યવંત માનીએ છીએ. પૂ. મહારાજ શ્રીએ જિજ્ઞાસુઓની ઈચ્છાતૃપ્તિ અર્થે આ લઘુ ગ્રંથ તૈયાર કર્યો છે તત્ત્વપૂર્ણ રહસ્યને સાદા સીધા ઉદાહરણથી સરળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 168